Browsing Category
गुजरात
બનાસકાંઠા એલસીબી પોલીસે ચોરીની બે બાઈક સાથે એક ઈસમની અટકાયત કરી
રિપોર્ટર પોપટલાલ દરજી ધાનેરા
બનાસકાંઠા એલસીબી પોલીસે ધાનેરા વિસ્તારમાં અલગ-અલગ જગ્યાએ થયેલા વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો હતો, પોલીસે બે બાઈક સાથે એકની અટકાયત કરી ધાનેરા પોલીસને સોપી કાયદેસરની!-->!-->!-->…
વસઇ (વિજાપુર)પોલીસ સ્ટેશનના પાર્ટ.એ. ગુનાના નાસતા ફરતા આરોપીને કુવારસી મુકામેથી પકડી પાડતી દાંતા…
રિપોર્ટર અશ્વિન જાની બૌદ્ધિક ભારત દાંતા
IGP સા.શ્રી જે.આર.મોથલીયા સાહેબ સરહદી રેન્જ ભુજ નાઓ તરફથી નાસતા ફરતા આરોપીઓ પકડવા સારું આપેલ સૂચના અંતર્ગત પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ સાહેબ બનાસકાંઠા નાઓની!-->!-->!-->…
આજે બીજા દિવસે પણ ધાનેરા તાલુકા ની છીંડીવાડી પ્રાથમિક શાળા ને તાળા જોવા મળ્યા હતા
રિપોર્ટર પોપટલાલ દરજી ધાનેરા
આજે બીજા દિવસે પણ ધાનેરા તાલુકા ની છીંડીવાડી પ્રાથમિક શાળા ને તાળા
દિયોદર ખાતે થી બદલી કરેલા શિક્ષક ને અન્ય જગ્યા એ બદલી કરવા નો હુકમ જાહેર કરે શિક્ષણ વિભાગ
!-->!-->!-->!-->!-->!-->!-->!-->!-->…
ધાનેરા તાલુકા યુવક પ્રગતિ મંડળ સંચાલિત- આદર્શ નર્સિંગ કોલેજમાં સ્પોર્ટ્સ વીક નું આયોજન કરવા માં…
રિપોર્ટર પોપટલાલ દરજી ધાનેરા
ધાનેરા તાલુકા યુવક પ્રગતિ મંડળ સંચાલિત- આદર્શ નર્સિંગ કોલેજમાં વિદ્યાર્થીઓ ખેલદિલી ની ભાવના સમજે અને રમત ગમત નું મહત્વ સમજે એ હેતુ થી સ્પોર્ટ્સ વીક નું આયોજન કરવા!-->!-->!-->!-->!-->…
ધાનેરાના વાછડાલ ગામ પાસે બનેલી ઘટનામાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડાયા
રિપોર્ટર પોપટલાલ દરજી ધાનેરા
ધાનેરા તાલુકાના વાછડાલ ગામ નજીક બાઈક રોડ નીચે ઉતરી જતા અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં બાઈક પર સવાર ત્રણ વ્યક્તિઓને ઈજા પહોંચતા સારવાર અર્થ 108 દ્વારા!-->!-->!-->…
ધાનેરા પાસે પીકઅપ ડાલુ પલટી ખાતા 20થી વધુ લોકો ઈજાગ્રસ્ત, લગ્નપ્રસંગ પતાવી ઘરે જતા સાંચોરના માળી…
રિપોર્ટર પોપટલાલ દરજી ધાનેરા
ડીસાથી લગ્ન પ્રસંગ પતાવી ઘરે પરત જઈ રહેલા સાંચોરના માળી પરિવારને અકસ્માત નડ્યો હોવાની ઘટના સામે આવી છે. ધાનેરા પાસે સર્જાયેલા અકસ્માતમાં સવાર 20થી વધુ લોકોને ઈજા!-->!-->!-->…
ધાનેરામાં મહિલાના હાથમાં બચકું ભરી શખ્સ મંગળસૂત્ર તફડાવે તે પહેલા દબોચ્યો
રિપોર્ટર પોપટલાલ દરજી ધાનેરા
ધાનેરામાં નવગ્રહ સોસાયટીમાં તબીબના ઘરમાં બુધવારે બપોરના સમયે એક શખસ ચપ્પા સાથે ઘરમાં ઘુસી તબીબની પત્નીના ગળામાંથી મંગળસૂત્ર તફડાવી ફરાર થઇ રહ્યો હતો. તે સમયે તબીબની!-->!-->!-->…
ધાનેરામાં જર્જરિત શીતલ શોપિંગ સેન્ટરની દુકાનની છત તૂટી પડી
રિપોર્ટર પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા
ધાનેરામાં વર્ષોજુના શીતલ શોપીંગ સેન્ટરની દુકાનની મંગળવારે છત તૂટી પડી હતી. ધાનેરામાં શીતલ શોપીંગની ઇમારત જર્જરિત બની હોઇ જોખમી છે. જ્યાં મંગળવારે એક દુકાન!-->!-->!-->…
બૌદ્ધિક ભારત ની નવી પહેલ – અમારું ગામ અમારી સમસ્યા
બૌદ્ધિક ભારત ની નવી પહેલ - અમારું ગામ અમારી સમસ્યા
અનેક પ્રશ્નોથી ઘેરાયેલું કપડવંજ તાલુકાનું ચિખલોડ ગામ
કપડવંજ તાલુકામાં આવેલું ચિખલોડ ગામ જે પાચ હજાર થી વધુ વસ્તી ધરાવતું ગામ છે, જે ગામમાં!-->!-->!-->!-->!-->…
ડીસા ના ગાંધીચોકમાં ટ્રાફિકની જટીલ સમસ્યાથી વેપારીઓ રાહદારીઓ હેરાન પરેશાન
રિપોર્ટર ભરત જોશી તંત્રી બૌદ્ધિક ભારત
ઉત્તર ગુજરાતમાં વેપારી શ્રેત્રે ડીસા શહેર મહત્વનું ગણવામાં આવે છે આને લઈને બનાસકાંઠા તેમજ રાજસ્થાનના લોકો વેપારની ખરીદી માટે ડીસા શહેરમાં આવતા હોઈ દિનપ્રતિ!-->!-->!-->…