Browsing Category
खेल
માર્સેલે અને ગેલેટેસરાયની મેચ સમયે ચાહકોએ એક-બીજા પર ફટાકડા ફેંક્યા, રમત રોકવી પડી
ફ્રાન્સમાં ફૂટબોલ મેચ સમયે ફરી એકવાર દર્શકોએ ઉપદ્રવ કર્યો. આ સિઝનમાં ફ્રેન્ચ લીગની ઘણી મેચમાં આવી ઘટનાઓ બની હતી. પણ આ વખતે યુએફા યુરોપા લીગમાં આવું થયું.
ફ્રેન્ચ ક્લબ માર્સેલે અને તુર્કીના!-->!-->!-->…
ભારતીય હોકી ટીમના સ્ટાર રુપિંદર પાલ સિંહે આંતરરાષ્ટ્રીય હોકીમાંથી નિવૃત્તિ જાહેર કરી
દેશના સ્ટાર ડ્રેગ ફ્લિકર રુપિંદર પાલ સિંહે આંતરરાષ્ટ્રીય હોકીમાંથી નિવૃતિ જાહેર કરી છે, જેથી યુવા ખેલાડીઓને તક મળી શકે. તે ટોક્યો ઓલિમ્પિકમાં કાંસ્ય મેડલ જીતનાર ભારતીય ટીમનો ભાગ હતો. પંજાબના 30!-->…
સ્ટાર બેટ્સમેન ક્રિસ ગેલે IPL છોડવાનો નિર્ણય લીધો; આ કારણે છોડ્યો પંજાબ કિંગ્સનો સાથ
પંજાબ કિંગ્સ (PBKS)ને મોટો ઝટકો લાગ્યો છે. આજે કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચ પહેલા ટીમના સ્ટાર બેટ્સમેન ક્રિસ ગેલ IPL 2021 થી બહાર થઈ ગયા છે. બાયો-બબલ થાકને કારણે તેણે IPL માંથી બહાર જવાનો નિર્ણય!-->…
પાલનપુરમાં મંદબુદ્ધિના બાળકો માટે સ્પે.રમતગમત નું આયોજન કરાયું
આજ રોજ ઇનરવીલ ક્લબ ઓફ પાલનપુર દ્રારા જ્યોર્જ ફિફથ ક્લબ પાલનપુર ખાતે મંદબુદ્ધિ બાળકો માટે વિવિધ સ્પેશ્યલ રમત ગમતનું આયોજન કરવામાં આવ્યું.જેમાં ડીસા ખુશીઓનું સરનામું -1 અને પાલનપુર ડૉ. એસ. કે. મેવાડા!-->…
ખરાબ પ્રદર્શનને કારણે આ સિઝનમાં જઈ શકે છે વિરાટ કોહલીની કેપ્ટનશીપ
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના સુકાની વિરાટ કોહલીને ટીમના ખરાબ પ્રદર્શનનું ભોગ બનવું પડી શકે છે. રિપોર્ટ્સ પ્રમાણે ફ્રેન્ચાઇઝી આઈપીએલમાં વચ્ચેથી જ કોહલીને સુકાની પદ પરથી હટાવી શકે છે. કોહલીને સુકાની પદ!-->…
શું કોહલી રોહિત શર્માને વાઈસ કેપ્ટન પદેથી હટાવવા માંગતો હતો?
- કોહલી-રોહિત વચ્ચે ટકરાવ હોવાનો ચોંકાવનારો મીડિયા રિપોર્ટ
- રોહિતને બદલે રાહુલને વાઈસ કેપ્ટન બનાવવા કોહલીએ રજુઆત કરી હતી
ભારતીય ટી-૨૦ ટીમના કેપ્ટન તરીકે કોહલીએ આગામી ટી-૨૦ વર્લ્ડ કપ બાદ!-->!-->!-->!-->!-->…
વિરાટ કોહલીને સ્થાને રોહિત શર્મા નહીં પણ આ ક્રિકેટરનું નામ આપી કેપ્ટન તરીકે તૈયાર કરવાની ગાવસકરે…
ગાવસકરે આવું એટલા માટે કહ્યું કારણ કે વિરાટ કોહલીએ ગુરુવારે જાહેરાત કરી હતી કે તે આવતા મહિને શરૂ થનારા આઈસીસી ટી 20 વર્લ્ડકપ બાદ રમતના સૌથી ટૂંકા ફોર્મેટના કેપ્ટનપદેથી રાજીનામું આપશે.
નવી!-->!-->!-->…
ટી૨૦ વર્લ્ડ કપ બાદ ટી૨૦ ની કેપ્ટનશિપ થી કોહલી અલવિદા કરશે
ભારતના સૌથી સફળ સુકાનીઓમાં સામેલ વિરાટ કોહલીએ આગામી મહિનાથી રમાનારા આઇસીસી ટી૨૦ વર્લ્ડ કપ બાદ ક્રિકેટની સૌથી નાની ફોર્મેટ ટી૨૦ ટીમની કેપ્ટનશિપ છોડવાની જાહેરાત કરી છે. સોશિયલ મીડિયામાં આ નિર્ણયની!-->…
IPLની મેચોમાં અડધું સ્ટેડિયમ ભરાય તેટલા જ પ્રેક્ષકોને પ્રવેશ આપવાનો નિર્ણય
કોવિડ પ્રોટોકોલ અને યુએઈ સરકારના નિયંત્રણોને ધ્યાનમાં રાખી પ્રેક્ષકોની સંખ્યા નક્કી કરાશે
- ૧૯મીએ મુંબઈ અને ચેન્નાઈ વચ્ચે દુબઈમાં ટક્કર
સંયુક્ત આરબ અમીરાતમાં શરૃ થવા જઈ રહેલી આઇપીએલની!-->!-->!-->!-->!-->…
धोखेबाज कहने पर जूता लेकर जावेद मियांदाद को मारने दौड़े थे रवि शास्त्री, इमरान खान ने किया था बिच…
पाकिस्तान की ठीक-ठाक शुरुआत हुई थी। एक समय वह मैच जीतती दिख रही थी। मैच की आखिरी गेंद पर पाकिस्तान को जीत के लिए दो रन चाहिए थे। उसके 4 विकेट गिरना शेष थे, लेकिन आखिरी गेंद पर अब्दुल कादिर 2 रन लेने!-->…