Publisher Theme
I’m a gamer, always have been.

બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં આવેલ વિશ્વકર્મા નગર ખાતે મિત્ર મંડળ દ્વારા સૌપ્રથમવાર ગણેશ ચતુર્થી નિમિતે વાજતે ગાજતે વિઘ્નહર્તા ગણેશજીની મૂર્તિ સોસાયટીમાં લાવી શુભ મુહૂર્ત શાસ્ત્ર કત વિધિ પ્રમાણે સ્થાપના કરવામાં આવી

0 329

બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં આવેલ વિશ્વકર્મા નગર ખાતે રહેતા મિત્ર મંડળ દ્વારા સૌપ્રથમવાર ગણેશ ચતુર્થી નિમિતે વિઘ્નહર્તા ગણેશજીની મૂર્તિની સોસાયટી દ્વારા વાજતે ગાજતે લાવી સોસાયટીમાં શુભ મુહૂર્ત શાસ્ત્ર કત વિધિ પ્રમાણે સ્થાપના કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી નગરજનો ભાઈઓ-બહેનો જોડાયા હતા અને તમામ ધર્મ પ્રેમી લોકો ભગવાન ગણપતિની પૂજા વિધિ કરી સ્થાપના કરવામાં આવી હતી જેમાં ડીજેના તાલ મોટી સંખ્યામાં બહેનો એ પણ આ ડીજે ના લાભ લઇ ડીજેના તાલે ઝુમી ઉઠ્યા હતા ત્યારબાદ તમામ દર્શનાર્થીઓ ને મહાપ્રસાદ આપ્યો હતો આ શોભાયાત્રામાં દિનેશ ભાઈ ઓઝા કલ્પેશ ભાઈ ઓઝા નવીન ભાઈ ઓઝા તેમજ કાંતિલાલ લોધા અને આ વોર્ડ મત વિસ્તારના મહિલા કોર્પોરેટર કિરણબેન સહિતની મહિલાઓ હાજર રહી રહ્યા હતા

Leave A Reply

Your email address will not be published.