તા.૧૨/૦૯/૨૦૨૧ ને રવિવાર ના શુભ દિવસે માં સરસ્વતી નદી ના કિનારે પીલુચા ગામ ના પવિત્ર ચામુંડા મંદિરે વડગામ મિત્ર મંડળ અને સંત રોહિદાસ ગ્રુપ બનાસકાંઠા દ્વારા સામાજિક સમરસતા ના શ્રેષ્ઠ ઉદાહરણ સ્વરૂપ કાર્યક્રમ મા ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોર્ચા વડગામ ના નવ નિયુક્ત પ્રમુખ શ્રી જશુભાઈ ચૌહાણ ના સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં મુખ્ય અતિથિ ભારતીય કિસાન મોર્ચા ના રાષ્ટ્રીય કારોબારી સદસ્ય શ્રી ફ્લજીભાઈ ચૌધરી તથા અતિથિ વિશેષ તરીકે શ્રી વિજય ચક્રવતી ,શ્રી પ્રવિણ સિંહ રાણા(પ્રમુખ શ્રી ભાજપા વડગામ),શ્રી ગોવિંદ ચૌધરી (ઉપ પ્રમુખશ્રી ભાજપા વડગામ),શ્રી ફલજીભાઈ.વી.પટેલ (જિલ્લા પંચાયત સદસ્ય,પૂર્વ ડિરેકટર બનાસડેરી),શ્રી ભરતભાઈ ડી.પરમાર (પ્રભારી અમીરગઢ),શ્રીમતી દક્ષાબેન સોલંકી (મંત્રી ભાજપા બનાસકાંઠા), શ્રી અશ્વિન સક્સેના (જિલ્લા પંચાયત સદસ્ય),શ્રી બાલ ક્રિષ્ન જીરાલા (ઉપ પ્રમુખ ભાજપા વડગામ),શ્રી રાજેશ પરમાર (મહામંત્રી અનુસૂચિત જાતિ મોર્ચા ભાજપા બનાસકાંઠા),શ્રીમતી જાગૃતિ મહેતા (શાસક પક્ષ ના નેતા પાલનપુર નગરપાલિકા),શ્રી વિરાભાઈ વણઝારા(ભાજપા અગ્રણી),શ્રીમતી શારદા બેન સેનવા(પ્રમુખ શ્રી મહિલા મોર્ચા ભાજપા વડગામ),શ્રી ગુર્જર લક્ષ્મણભાઈ (પ્રમુખ શ્રી કિસાન મોર્ચા વડગામ),શ્રી જયંતીભાઈ પ્રજાપતિ(વિશ્વ હિન્દુ પરિષદ અગ્રણી),શ્રી કાનજીભાઈ એમ.ચૌધરી (પ્રમુખ શ્રી ગેલેક્સી સ્કૂલ ઓફ સાયન્સ,વડગામ ),શ્રી રાકેશભાઈ પ્રજાપતિ(સરપંચ શ્રી મેપડા-બાદરપુરા),શ્રી જશુભાઈ શ્રીમાળી (તાલુકા પંચાયત સદસ્ય પીલુચા),શ્રી વિનોદભાઇ રાઠી (ભાજપા અગ્રણી),શ્રી સુરેશ ચોરસિયા (મીડિયા પ્રભારી ભાજપા વડગામ), પ્રદીપ કટારીયા ,ભાનુપ્રસાદ કટારીયા,નરેશભાઈ કરણ,અશોકભાઈ,પ્રકાશભાઈ પરમાર સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા,આ પ્રસંગે અનુસૂચિત જાતિ મોર્ચા ભાજપા વડગામના પ્રમુખ શ્રી જશુભાઈ ચૌહાણ, મહામંત્રી શ્રી દિપકભાઇ પંડ્યા,મંત્રી શ્રી વિષ્ણુભાઈ રાવત,લલિતભાઈ પુરબીયા,અશોકભાઈ ભાટિયા,શ્રી રમેશભાઈ તીરગર તથા કોષાધ્યક્ષ શ્રી પ્રદીપભાઈ સોલંકી નું સન્માન ઉપસ્તીથ મહેમાનો દ્વારા કરવા મા આવ્યું હતું,આ પ્રસંગે સામાજિક અગ્રણીઓ પ્રકાશભાઈ પરમાર,કાનજીભાઈ ચૌહાણ,દિલીપભાઈ શ્રીમાળી,દલપતભાઈ ભાટિયા,વશરામભાઇ ભાટિયા,બાબુભાઇ પરમાર સહિત ના અગ્રણીઓ હાજર રહ્યા હતા,સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવા માટે આયોજક શ્રી વિજયભાઈ વાલમિયા,રાજુભાઇ એલિયા,જીગરભાઈ,આર ડી ભાટિયા,હિતેશભાઈ પરમાર,મિથુનભાઈ,મનોજભાઈ,મહેશભાઈ,નરેશભાઈ સહિત ના યુવા અગ્રણીઓ એ ભારે જહેમત ઉઠાવી હતી,સમગ્ર કાર્યક્રમ નું મંચ સંચાલન દિપકભાઇ પંડ્યા એ કર્યું હતું.