રિપોર્ટર – ગીતાબેન બારોટ બૌદ્ધિક ભારત ગાંધીનંગર
ગાંધી નગર જીલ્લા ચિલોડા તાલુકા જોડે આવેલ મિલેટ્રી કેમ્પ માં યુનિટ રન કેન્ટીન ( URC) HQ 85 ઇન્ફેન્ટ્રી બ્રિગેડ, મા સહાયક એકાઉન્ટન્ટ/એલડીસી/બિલિંગ ઓપરેટર અને હાઉસ કીપર (સફાઈવાલા)ની કામચલાઉ/કરાર આધારે જોડવા માટે અરજી માંગવામાં આવી રહી છે.જે નીચે મુજબ છે
01 . જગ્યા નું નામ – એકાઉન્ટ આસિસ્ટન્ટ મેનેજર
જગ્યા ની સંખ્યા- 01
ઉંમર મર્યાદા – 41 થી 58 વર્ષ
પગાર ધોરણ – 27000 હજાર
લાયકાત – કમ્પ્યુટરના પર્યાપ્ત જ્ઞાન સાથે ગ્રેજ્યુએશન ઓફિસ અને એકાઉન્ટિંગ નાં કામો માં જાણકાર
02 . જગ્યા નું નામ – એલડીસી
જગ્યા ની સંખ્યા- 01
ઉંમર મર્યાદા – 18 થી 40 વર્ષ
પગાર ધોરણ – 17000 હજાર
લાયકાત -કોમ્પ્યુટર અને ઓફિસ વર્કના મૂળભૂત જ્ઞાન સાથે ધોરણ 10 પાસ
03 . જગ્યા નું નામ – બિલિંગ ક્લાર્ક
જગ્યા ની સંખ્યા- 04
ઉંમર મર્યાદા – 18 થી 40 વર્ષ
પગાર ધોરણ – 16000 હજાર
લાયકાત – કોમ્પ્યુટરના મૂળભૂત જ્ઞાન સાથે ધોરણ 10 પાસ અને ચોકસાઈ સાથે ટાઈપિંગની ઝડપ
04 . જગ્યા નું નામ – સફાઈવાળા
જગ્યા ની સંખ્યા- 01
ઉંમર મર્યાદા – 18 થી 40 વર્ષ
પગાર ધોરણ – 11000 હજાર
લાયકાત -હાઉસ કીપર (સફાઈવાલા ) ધોરણ 05 પાસ અને તેનાથી આગળ
નિયમો અને શરતો અને અરજી ફોર્મ માટે, કૃપા કરીને URC, HQ 85 ઇન્ફેન્ટ્રી – બ્રિગેડનો સંપર્ક મો.નંબર 9313334894,
ઇમેઇલ. – parbataliurc@gamil.com પર ઇમેઇલ કરો.
અરજી મેળવવાની છેલ્લી તારીખ – 22/01/2025
ઇન્ટરવ્યૂ 23/01/2025 ના રોજ URC, HQ 85 ઇન્ફેન્ટ્રી – બ્રિગેડ ખાતે સવારે 10.00 કલાકે લેવામાં આવશે.
ઇન્ટરવ્યુ માટે બે પાસપોર્ટ સાઇઝના ફોટો સાથે અનુભવ પ્રમાણપત્ર સહિત તમામ પ્રમાણપત્ર શિક્ષણ નું પ્રમાણપત્ર,
ઓળખ અને સરનામાનો પુરાવો અસલ સાથે લઈ જવો.
ઇચ્છુક ઉમેદવારોએ તેમની અરજી તેમના દસ્તાવેજો અને પ્રમાણપત્રની નકલ સાથે, યોગ્ય પ્રમાણિત સાથે મોકલવી આવશ્યક છે.
વીર નારી, ભૂતપૂર્વ સૈનિકો અને તેમના પરિવાર નાં સભ્ય પી પી ઓ લઈ જવો જરૂરી છે.

