Publisher Theme
I’m a gamer, always have been.

સિવિલ સર્વિસમાં 26થી ઓછી ઉંમરનાનો સક્સેસ રેટ ઊંચો

0 200

યુપીએસસી-2021ની પ્રિલિમ આગામી મહિને યોજાશે. સિવિલ સર્વિસિસ એક્ઝામ માટે કુલ 6 તક મળે છે. પણ આ એક્ઝામને પાસ કરનારાઓમાંથી સૌથી વધુ ઉમેદવારો 24થી 26 વર્ષના છે. ખાસ વાત એ છે કે ગત 4 વર્ષોમાં સિલેક્ટ થયેલા ઉમેદવારોમાં આ વયજૂથના પુરુષો કરતા મહિલાઓનું પ્રમાણ વધુ છે. યુપીએસસીના લેટેસ્ટ રિપોર્ટ મુજબ 24-26 વયજૂથના 31.3 ટકા પુરુષો અને 35.8 ટકા મહિલાઓએ પરીક્ષા પાસ કરી હતી.

2015-16થી લઈને 2019-20ના દરેક રિપોર્ટસની સમીક્ષા કરવામાં આવે તો ટોચના પદો પર 24થી 26 વર્ષની વયજૂથમાં પુરુષો કરતા મહિલા અધિકારીઓની સંખ્યા વધારે છે. આ રિપોર્ટનો અભ્યાસ કરીએ તો એ પણ જાણવા મળે છે કે મહિલાઓનો સક્સેસ રેટ વધુ છે.

Leave A Reply

Your email address will not be published.