Browsing Category
गुजरात
અંબાજી ની નંબર વન કિડ્સ ગાર્ડન જુનિયર સ્કૂલમાં જન્માષ્ટમી નો પર્વ ધામધૂમથી ઉજવાયો
રિપોર્ટર - પિયુષ પ્રજાપતિ બૌદ્ધિક ભારત દાંતા
શક્તિપીઠ અંબાજી ગુજરાતનુ સૌથી મોટુ શક્તિપીઠ છે. અંબાજીની વાત કરવામાં આવે તો અંબાજી ખાતે ઘણી બધી શાળાઓ આવેલી છે. અંબાજી મૈત્રી અંબે સોસાયટીમાં આવેલી!-->!-->!-->…
सीरवी समाज सूरत वडेर में स्वतंत्रता दिवस मनाया
नारायणलाल सैणचा बौद्धिक भारत बेंगलूरू
सूरत : सीरवी समाज सूरत में 78 वा स्वतंत्र दिन मनाया गया जिसमें सीरवी समाज भवन के प्रांगण में ध्वजा रोहण के साथ समाज बंधुओ की उपस्थिति में राष्ट गान के साथ सभी!-->!-->!-->…
માલપુરના ભાથીજીના મુવાડા ગામનો એક કિ.મી.નો કાચો રોડ ડામર રોડ બનાવા માંગ
રિપોર્ટર વનરાજસિંહ ખાંટ બૌદ્ધિક ભારત માલપુર
માલપુરના અણિયોર થી માલપુર શહેરને જોડતો ભાથીજીના મુવાડા ગામનો એક કિલોમીટરનો કાચો રોડને ડામર રોડ બનાવા ગ્રામજનો અને વિદ્યાર્થીઓ દ્વારા ડામરોડ બનાવા રજૂઆત!-->!-->!-->…
સાબરકાંઠા જિલ્લાના તલોદ નગર માં પિતા પુત્ર બન્યા હેવાન
રિપોર્ટર રાજેન્દ્રસિંહ ઝાલા બૌદ્ધિક ભારત તલોદ
સાબરકાંઠા ના તલોદ નગરમાં પિતા-પુત્ર બન્યા હેવાન
પિતા,પુત્ર અને અન્ય એક ઈસમ મળી સગીર દિકરી ઉપર કુકર્મ આચરી બનાવી સગર્ભા
નરાધમ પિતા,સગીર!-->!-->!-->!-->!-->!-->!-->…
થરાદ કોઠીગામ માં સાર્વજનિક સ્મશાનભૂમિ વૃક્ષોરોપણ કાર્યક્રમ યોજાયો..
રિપોર્ટર ચિરાગ ભાઈ સોની બૌદ્ધિક ભારત થરાદ
.થરાદ તાલુકાના કોઠીગામ મુકામે સાર્વજનિક સ્મશાનભૂમિ માં વૃક્ષારોપણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં વિવિધ પ્રકારના 2000 છોડવાઓ રોપવામાં આવ્યો આસોપાલવ!-->!-->!-->…
બાયડના ચોઇલા ગામે પ્લમ્બિંગ નું કામ કરતા પ્લમ્બર નું વીજ કરંટ લાગતા મોત.
રિપોર્ટર દિનેશ પટેલ બૌદ્ધિક ભારત અરવલ્લી
બાયડના શણગાલના ગામના વિષ્ણુભાઈ બદાજી ઝાલા ઉંમર વર્ષ 35 જેઓ ચોઈલા ગામે કિરીટભાઈ ભીખાભાઈ પટેલ ના બીજા માળ ના ધાબા ઉપર પ્લમ્બિંગ નું કામ કરી રહ્યા હતા ત્યારે!-->!-->!-->…
સનાતન પરિવાર દ્વારા માલપુર ના સુપ્રસિદ્ધ રક્ષેશ્વર મહાદેવ મંદિર ખાતે દૂધાભિષેક કરવા માં આવ્યો..
રિપોર્ટર વનરાજસિંહ ખાંટ બૌદ્ધિક ભારત માલપુર
ભગવાન શિવજીને પ્રિય એવા શ્રાવણ માસની શુભ શરૂઆત સોમવારના પવિત્ર દિવસે થી થઈ રહી છે ત્યારે માલપુર તાલુકાના સુપ્રસિદ્ધ તીર્થધામ એવા રક્ષેશ્વર મહાદેવ મંદિર!-->!-->!-->…
કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા નાં તાણા ગ્રામ પંચાયત ના બોર ઓપરેટરની ડેડબોડી પાણી ની ટાંકીમાં માથી…
રિપોર્ટર ઇન્દ્રસિંહ વાઘેલા બૌદ્ધિક ભારત કાંકરેજ
તાણા ગામના બોર ઓપરેટર તરીકે વદનજી મેરૂજી ઠાકોર ઉંમર આશરે 50 વર્ષ અને આશરે 20વર્ષથી બોર ઓપરેટર તરીકે કામ કરતા હતા..
ગઈકાલ બપોરે ઘર થી નીકળ્યા હતા!-->!-->!-->!-->!-->…
જાહેર જનતાના સ્વાસ્થ્ય માટે સજાગ સાપુતારા નોટિફાઈડ તંત્ર
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટિમ સાથે વિવિધ હોટલોની આકસ્મિક તપાસણી હાથ ધરાઈ
રિપોર્ટર નરેન્દ્ર પવાર બૌદ્ધિક ભારત ડાંગ
સાપુતારાના તાલુકામાં તા: 04-08-2024 ચીફ ઓફિસર, નોટિફાઇડ એરિયા, સાપુતારાના!-->!-->!-->!-->!-->…
હિમતનગર જાયન્ટ્સ મેટ્રો સહિયર ગ્રુપ દ્વારા સર્વાઈકલ કેન્સર વેક્સીનેશન પ્રોજેક્ટનું આયોજન કરવામાં…
રિપોર્ટર કિરીટ કુમાર બૌધિક ભારત હિંમતનગર
હિંમતનગર જાયન્ટસ મેટ્રો સહિયર ગ્રુપ દ્વારા 9. થી 14 વર્ષની દીકરીઓને સર્વાઇકલ કેન્સર વેક્સિનેશન પ્રોજેક્ટ ગોઠવવામાં આવ્યો આજના યુગમાં વધતા જતા ગર્ભાશયના!-->!-->!-->…