Publisher Theme
I’m a gamer, always have been.
Browsing Category

गुजरात

વિંછીવાડી નજીક વાહનની ટક્કરે બાઇક ચાલકનું મોત

રિપોર્ટર પોપટલાલ દરજી ધાનેરા ધાનેરા તાલુકાના વિંછીવાડી નજીક રવિવારે રાત્રે અજાણ્યા ડમ્પર ચાલકે બાઇક સવાર ત્રણ યુવકોને ટક્કર મારી હતી. જેમાં એકનું મોત થયું હતુ. જ્યારે બે જણાંને ગંભીર ઇજા થતાં

ધાનેરા પાલિકા વિસ્તારમાં બંધ પડેલી પોલીસ ચોકી ચાલુ કરો

રિપોર્ટર પોપટલાલ દરજી ધાનેરા ધાનેરા નગરપાલિકા પાસે આવેલ પોલીસ ચોકી ઘણા સમયથી બંધ પડી છે. આ વિસ્તાર અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો હોઇ તે ફરીથી ચાલુ કરવા ધાનેરા માર્કેટના ચેરમેને મામલતદારને લેખિત

ધાનેરા પાલિકાએ વેપારીવાસ રોડ પરના 15 દબાણદારોના ઓટલા-શેડ દૂર કર્યા

રિપોર્ટર પોપટલાલ દરજી ધાનેરા ધાનેરાના ત્રણ મુખ્ય માર્ગો પર ગુરુવારે પાલિકા દ્વારા વેપારીવાસ રોડ પરના 15 દબાણદારોના ઓટલા-શેડ દૂર કર્યા હતા.પાલિકાના વહીવટદાર મામલતદાર સાજનભાઈ મેરે ત્રણ મુખ્ય માર્ગો

એલસીબીએ ધાનેરામાંથી બે બાઈક ચોરને દબોચ્યા

પોપટલાલ દરજી ધાનેરા ધાનેરામાં બાઇકની ચોરીના કિસ્સા વધી જતાં એલસીબી પોલીસ ધાનેરામાં પેટ્રોલિંગ કરી હતી. એલસીબી પાલનપુરના ડી.આર.ગઢવી સ્ટાફ સાથે ધાનેરામાં બુધવારે વાહનોના ગુનામાં પેટ્રોલીંગમાં હતા.

નેનાવા ચેક પોસ્ટે ટ્રકમાં પૂંઠાની આડમાં લઈ જવાતો દારૂ ઝડપાયો

રિપોર્ટર પોપટલાલ દરજી ધાનેરા ધાનેરા તાલુકા નેનાવા ચેકપોસ્ટ થી પોલીસે ટ્રકમાં પૂંઠાની આડમાં લઈ જવાતો વિદેશી દારૂ ઝડપ્યો હતો. દારૂ અને ટ્રક મળી કુલ રૂપિયા 6.67 લાખનો મુદ્દામાલ કબજે લઈ એક શખ્સની

ગૌમાતાને રાષ્ટ્ર માતા જાહેર કરો: સાધુ-સંતો

રિપોર્ટર પોપટલાલ દરજી ધાનેરા ધાનેરામાં સાધુ-સંતો તથા ગૌભક્તો બુધવારે ભેગા મળી લાલચોકમાં સભા કરી રેલી કાઢી ધાનેરા મામલતદારને ગૌમાતાને રાષ્ટ્રમાતા તરીકે જાહેર કરવા આવેદનપત્ર આપ્યું હતું. ગૌ માતા એજ

ધાનેરાના મધુસુદન વિલા સોસાસટીમાં ચોકીયાત રૂમમાં બ્લાસ્ટ થતાં બે દાઝ્યા

પોપટલાલ દરજી ધાનેરા ધાનેરા મધુસૂદન વિલા સોસાયટીમાં રામભાઇ સોનીના મકાન આગળ બનાવેલ ચોકિયત રૂમમાં રવિવારે અચાનક બ્લાસ્ટથઇ આગ લાગતા બે વ્યક્તિઓ દાઝી હતી. જેમને સારવાર અર્થે ખસેડાયા હતા. આમ મકાનોમાં

રાજસ્થાનના બાડમેર નજીક ગાડી પલટી જતાં સાંકડના યુવાનનું મોત,પાંચને ઈજા

પોપટલાલ દરજી ધાનેરા ધાનેરાના સાંકજ અને રમુણા ગામના છ મિત્રો રણુંજા દર્શન કરી પરત આવતા હતા ત્યારે સોમવારે વહેલી સવારે રાજસ્થાનના સાંચોર-બાડમેર હાઇવે ઉપર અચાનક ગાડી પલટી ખાઇ જતાં એક યુવાનનું મોત

ધાનેરાના જીવાણા ગામમાં તુલસી વિવાહમાં 21.51 લાખનું મામેરુ ભર્યું

રિપોર્ટર પોપટલાલ દરજી ધાનેરા ધાનેરા તાલુકાના જીવાણા ગામે શનિવારે તુલસી વિવાહ મહોત્સવમાં તુલસી વિવાહ યોજવામાં આવ્યા હતા. જેમાં માલોત્રા ગામેથી જાન આવી હતી અને થાવર ગામેથી મામેરુ આવતા થાવર ગામના

ધાનેરાના માલોત્રા ગામની પ્રાથમિક શાળામાં ગીતા જયંતીની ઊજવણી કરાઇ

રિપોર્ટર પોપટલાલ દરજી ધાનેરા ધાનેરા તાલુકાનાં માલોત્રા ગામની અનુપમન પ્રાથમિક શાળામાં ગીતા જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મૂળ માલોત્રા ગામના અને લંડનમાં રહેતા ગીતાબેન ચૌધરી ખાસ હાજર રહ્યા