Browsing Category
गुजरात
ધાનેરા શહેરને પાણી આપો: મામલતદારને રજૂઆત કરી
રિપોર્ટર - પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા
લોકસભાની ચૂંટણી નજીક આવતા ચૂંટણી દરમિયાન પાણી માટે આપેલા વચનો યાદ કરાવવા અને ધાનેરાને પાણી આપવા માટે ધાનેરા તાલુકાના યુવાનો દ્વારા મંગળવારે મામલતદારને!-->!-->!-->…
અનાપુર સરકારી શાળાના સ્ટાફ અને ગ્રામજનો દ્વારા બોર્ડના વિધાર્થીઓને મો મીઠું કરાવી શુભેચ્છાઓ…
રિપોર્ટર પોપટલાલ દરજી ધાનેરા
આજથી શરૂ થતી બોર્ડની પરીક્ષામાં પ્રથમ દિવસે અનાપુરગઢ ખાતે આવેલ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના સ્ટાફવતી અને ગામના અગ્રણીઓ દ્વારા બાપલા સેન્ટર ખાતે!-->!-->!-->!-->!-->…
ડાંગ જિલ્લામા જ્ઞાનસેવા વિદ્યા સંકુલ-રંભાસ ખાતે પ્રાર્થના મંદિરનો ઉદ્દઘાટન સમારોહ યોજવામા આવ્યો
આહવા: તા: ૨૨: BAPS સ્વામીનારાયણ સંસ્થા પ્રેરિત જ્ઞાનસેવા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત જ્ઞાનસેવા વિદ્યા સંકુલ, રંભાસ દ્વારા ડાંગ જિલ્લાના બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ મળી રહે, અને બાળકોના જીવનમાં ઉચ્ચ મુલ્યો!-->…
આજે અંબાજી ની શ્રી અંબાજી આર્ટસ કોલેજ ખાતે આજે વિશ્વ માતૃભાષા દિવસ ની ઉજવણી કરવા મા આવી હતી,વક્તાઓએ…
રિપોર્ટર પિયુષ પ્રજાપતિ દાંતા
વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે ગુજરાત સાહિત્ય અકાડમી,ગાંધીનગર અને શ્રી અંબાજી આર્ટ્સ કૉલેજ કુંભારિયા-અંબાજી, કોમર્સ કૉલેજ-અંબાજી બી.સી.એ કૉલેજ-અંબાજી અને આનંદલયનાં!-->!-->!-->!-->!-->…
थाना बडवानी पुलिस ने नकबजनी की वारदात का किया खुलासा
अपने ही घर में चोरी की घटना को अंजाम देने वाला आरोपी पुलिस की गिरफ्त में
रामलाल सोलंकी बौद्धिक भारत बड़वानी
दिनांक 16.02.2024 को पुलिस थाना बडवानी पर भावना पति राधेश्याम कचनारे निवासी ब्रज!-->!-->!-->!-->!-->…
ગૌપ્રેમીઓ દ્વારા એક બીમાર નિરાધાર ગૌમાતાનો જીવ બચાવાયો
રિપોર્ટર - પોપટલાલ દરજી ધાનેરા
નિસ્વાર્થ ગૌસેવા ગ્રુપના ગૌસેવક એવા મુકેશભાઈ નાઈ પોતાના કામકાજ અર્થે ગામમાં જતા હતા ત્યાં બાજુમાં ગૌચરમાં એક બીમાર હાલતમાં એક ગૌમાતા જોવા મળ્યા હતા ત્યારબાદ!-->!-->!-->…
ધાનેરાના થાવર – જીવાણા ગામ વચ્ચે ખીલાસરી ભરેલું ટ્રેકટર પલટ્યું
રિપોર્ટર - પોપટલાલ દરજી ધાનેરા
ધાનેરા તાલુકાના થાવર - જીવાણા ગામ વચ્ચેથી ખીલાસરી ભરીને એક ટ્રેકટર બુધવારે જઇ રહ્યું હતું. આ ટ્રેકટરમાં ખીલાસરી ક્ષમતા કરતા વધારે માત્રામાં ભરેલી હતી. ત્યારે ઓવરટેક!-->!-->!-->…
અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ એ પત્રકારો પર થઈ રહેલા તથ્ય હિન કેસો મામલે મુખ્યમંત્રી ને આવેદન…
રિપોર્ટર કરણસિંહ રાજપૂત બનાસકાંઠા
પત્રકાર તુષાર બસિયા સામે ગુનો નોંધવા સામે વિરોધ - પત્રકારો પરના 20 હુમલામાં પગલાં ભરો
30 જાન્યુઆરી 2024, ગાંધીનગર :મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સમક્ષ ગુજરાતના!-->!-->!-->!-->!-->…
ગુજરાત રાજ્ય સેવા વર્ગ ત્રણ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ નો પ્રારંભ 21/ 1 /2024 સરકારી માધ્યમિક શાળા…
રિપોર્ટર પોપટ લાલ દરજી ધાનેરા
ગુજરાત રાજ્ય સેવા વર્ગ ત્રણ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ નો પ્રારંભ 21/ 1 /2024 સરકારી માધ્યમિક શાળા માલોતરા થી થયેલ જેની પૂર્ણાહુતિ 27/ 1/ 2024 ના ડીસા સ્પોર્ટ્સ ક્લબ!-->!-->!-->…
ધાનેરાના નેનાવા ચેકપોસ્ટ પરથી પોલીસે બટાકાની આડમાં દારૂની હેરાફેરી કરનાર બે ઈસમોને ઝડપી પાડયા
રિપોર્ટર પોપટલાલ દરજી ધાનેરા
બનાસકાંઠા જિલ્લામાં બૂટલેગરો દ્વારા દારૂ ઘૂસાડવા અવનવા કિમીયા ઘડતા હોઈ છે, પરંતુ પોલીસ તમામ કિમીયાઓને નાકામયાબ કરી રહી છે. ધાનેરાના નેનાવા ચેકપોસ્ટ પરથી બાતમી હકીકતના!-->!-->!-->…