ગુજરાત રાજ્ય સેવા વર્ગ ત્રણ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ નો પ્રારંભ 21/ 1 /2024 સરકારી માધ્યમિક શાળા માલોતરા થી થયેલ જેની પૂર્ણાહુતિ 27/ 1/ 2024 ના ડીસા સ્પોર્ટ્સ ક્લબ ખાતે રાખેલ
રિપોર્ટર પોપટ લાલ દરજી ધાનેરા
ગુજરાત રાજ્ય સેવા વર્ગ ત્રણ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ નો પ્રારંભ 21/ 1 /2024 સરકારી માધ્યમિક શાળા માલોતરા થી થયેલ જેની પૂર્ણાહુતિ 27/ 1/ 2024 ના ડીસા સ્પોર્ટ્સ ક્લબ ખાતે રાખેલ હતી આજરોજ સ્પોર્ટ્સ ક્લબ ડીસા ખાતે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા જિલ્લાના વિવિધ 13 તાલુકા અને કચેરી એમ કુલ ૧૪ મેચો વચ્ચે સિયારામ ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું જેની ફાઈનલ મેચ અને સેમિફાઇનલ મેચો આજે ડીસા ખાતે યોજાઈ આ ફાઇનલ શેરમ ના મુખ્ય મહેમાન તરીકે ડિશાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી સાહેબ અને પ્રમુખ શ્રી ડોક્ટર એચડી જોશી મહામંત્રી શ્રી તેમજ અન્ય કારોબારી સભ્યો ની સૂચક હાજરી રહી ચાલો સતત છઠ્ઠા વર્ષે ટ્રોફી વાવ અને લાખની વચ્ચે ખેલાઈ જેમાં લાખણીની ટીમ વિજેતા બની સાથે સાથે સમગ્ર સરકારી શાળાઓના રમતગમત ક્ષેત્રે શ્રેષ્ઠ દેખાવ કરનાર બાળકો શિક્ષકો અને શાળાઓનું પણ ડીપીઓ શ્રી નૈનેશભાઈ દવેના હાથે સન્માન કરવામાં આવ્યું જિલ્લાના વિવિધ સરકારી શિક્ષકો વચ્ચે સંવાદ થાય એના સરકારી શિક્ષકોના સ્નેહમિલન પણ સુંદર આયોજન કરવામાં આવ્યું સ્થળના વિદ્યાર્થીઓ પણ રમત પ્રત્યે આકર્ષાય એ હેતુથી નસમ શક્તિને મજબૂત બનાવવા માટે શિક્ષકોની આ ટુર્નામેન્ટ એક ઉદાહરણ બની રહી છે

