Browsing Category
गुजरात
લાખણી આર્ટ્સ કોલેજ નું ગૌરવ
" આજનો યુવાન ક્યાં માર્ગે "હતો જેમાં આ વિધાર્થીનીને જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમ મેળવેલ છે.
બનાસકાંઠા જિલ્લામાં લાખણી આર્ટ્સ કોલેજ વિદ્યાર્થીની કુ. ચંદ્રિકાબેન દેવાભાઈ ચૌધરી બી. એ. સેમ - 1 માં અભ્યાસ!-->!-->!-->…
પાલનપુર તાલુકાના ચંડીસર ગામે બચપન ચિલ્ડ્રન હોસ્પિટલ પાલનપુર દ્રારા નિ :શુલ્ક તપાસ, નિદાન કેમ્પ…
પાલનપુર તાલુકા ના ચંડીસર ગામ ખાતે દિવ્ય ક્લિનિક ,ધોળેશ્વર મંદિર પાસે, ર્ડો. મહેશ પ્રજાપતિ નું દવાખાના પર નિ :શુલ્ક તપાસ, નિદાન તથા સારવાર માટે કેમ્પનું આયોજન કરવામાં આવેલ. કેમ્પમાં સ્પેશિયાલીસ્ટ!-->…
આંબલીવાળા મામાદેવ ની મોજ
ભચાઉ મધ્યે આવેલ તા.23-09-18 ના રવિવારે મામાદેવ મિત્રમંડળ દ્વારા મામાધામ મધ્યે વૃક્ષારોપણ કરવામાં આવ્યુ…ખાસ તો બે વર્ષ પૂર્વે વૃક્ષો વાવવામાં આવ્યા હતા એ આપ સૌ જોઇ રહ્યા છો કે મામાદેવ ની કૃપા થી ખૂબ જ!-->…
ડીસા નગર ની સતત ચિંતા કરતા ડીસા નગરપાલિકા પ્રમુખ શ્રી રાજુભાઇ ઠક્કરે વોર્ડઓ ની મુલાકાત લીધી અને…
ડીસા નગર ની સતત ચિંતા કરતા ડીસા નગરપાલિકા પ્રમુખ શ્રી રાજુભાઇ ઠક્કરે વોર્ડઓ ની મુલાકાત લીધી હતી ત્યારે આજ રોજ ડીસા શહેર માં વરસાદી માહોલ છવાયેલો છે…ભારે વરસાદના કારણે વિવિધ એરિયા ઓ માં પાણી!-->!-->!-->!-->!-->…
કુંભાસણ હાઇસ્કૂલનું ગૌરવ
કુંભાસણ હાઇસ્કૂલ, કુંભાસણના ધો. 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થી ચરકટા કમલેશ નાગજીભાઈ એ ઓલ ઇન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબ દ્વારા આયોજિત 15મા ગણિત મહોત્સવ માં નિબંધ સ્પર્ધા માં સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ!-->…
ગુજરાત માં તૂટેલા રસ્તાઓ માટે ભુપેન્દ્ર ભાઈ પટેલ સરકાર ની એક નવી પહેલ
ગુજરાત સમગ્ર ભારત માં સારા રોડ રસ્તાઓ માટે ઓળખાતું હોયે છે તયારે ગુજરાત ના નવા મુખ્યમંત્રી શ્રી દ્વારા આમ જનતા માટે એક નવી પહલ કરવામાં માં આવી છે આપ ગુજરાત માં કયાંક પણ રોડ ઉપર રહેલ ખાડાઓથી પરેશાન હો!-->…
બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના બાઈવાડા ગામે તળાવમાં ડૂબતા યુવકનું મોત નિપજ્યુ
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે ત્રણ દિવસથી મેઘરાજાએ એન્ટ્રી કરતાં વરસાદી માહોલ જામ્યો હતો જેના કારણે ગ્રામિણ વિસ્તારમાં તળાવો ઓવરફ્લો થવા પામ્યા છે ત્યારે લોકોને સાવચેત રહેવા વહીવટીતંત્ર દ્વારા અપીલ!-->…
થરાદ તાલુકા ભાજપ યુવા ઉપ પ્રમુખ એવા શામળભાઈ થાનાજી મોદી જેમણે પોતાના ખેતરમાં ગૌ માતાઓને ઉભી બાજરી…
થરાદ તાલુકાના ચાંગડા ગામે ભાદરવા વદ પાંચમ અને તારીખ 26/9/2021ના દિવસે ચાંગડા ગામના ગૌભકત અને થરાદ તાલુકા ભાજપ યુવા ઉપ પ્રમુખ એવા શામળભાઈ થાનાજી મોદી જેમણે પોતાના ખેતરમાં ગૌ માતાઓને ઉભી બાજરી ચરાવી છે!-->…
વાછડાલ કુચાવાડા રોડ ઉપર પાણી ભરાઈ જતાં વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઊઠયા
ધાનેરા તાલુકાના વાછડાલ ગામથી કુચાવાડા ગામ બાજુ રોડ પસાર થાય છે પરંતુ થોડા સમય થી પાંથાવાડા- થરાદ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા રોડ બનાવવાની કામગીરી ચાલી રહી હતી તે પુર્ણ થવાના આરે છે ત્યારે તેના કારણે!-->…
દાંતીવાડા તાલુકાના મોટી મહુડી ગામના વતની દિનેશભાઈ મહુડીયા ની ગૌ સેવા
હાલ ના સમય માં દાંતીવાડા તાલુકાના માં તાલુકા ના ગોસેવકો પોતાની જીવ જોખમી સેવા આપી રહ્યા છે અને ગૌ માતા ને અને અબોલ જીવો નો જીવ બચાવી રહ્યા છે આના ભાગરૂપે મોટી મહુડી ગામના ગૌસેવા અલગ અલગ જગ્યાએ ગૌ!-->…