Publisher Theme
I’m a gamer, always have been.

થરાદ તાલુકા ભાજપ યુવા ઉપ પ્રમુખ એવા શામળભાઈ થાનાજી મોદી જેમણે પોતાના ખેતરમાં ગૌ માતાઓને ઉભી બાજરી ચરાવી હતી

0 150

થરાદ તાલુકાના ચાંગડા ગામે ભાદરવા વદ પાંચમ અને તારીખ 26/9/2021ના દિવસે ચાંગડા ગામના ગૌભકત અને થરાદ તાલુકા ભાજપ યુવા ઉપ પ્રમુખ એવા શામળભાઈ થાનાજી મોદી જેમણે પોતાના ખેતરમાં ગૌ માતાઓને ઉભી બાજરી ચરાવી છે આવું ભાગીરથ કાર્ય કર્યું છે

અને શામળાભાઇ મોદી એમણે ગયા વર્ષમાં પણ આવી જ રીતે ઉભી બાજરી ગૌ માતાઓને અર્પણ કરી હતી ગયા વર્ષમાં મોદી ભેરાભાઈ સવાજી અને પટેલ શામળાભાઇ પુનમાજી એ પણ ઉભી બાજરીમાં ગૌ માતાઓને ચરાવી હતી

ખુબ ખુબ ધન્યવાદ છે આવા સાચા ગૌ ભક્તોને ગૌમાતા ઉપર આવી ભાવનાઓ રાખનારને ગૌમાતા તેમની બધી મનોકામના પૂર્ણ કરે સુખ-શાંતિ અને ધંધામાં અને પરિવારમાં અને રાજકારણ ક્ષેત્રમાં ખૂબ ખૂબ પ્રગતિ કરાવે અને દરેક ક્ષેત્રે ખૂબ ખૂબ પ્રગતિ કરો અને આવા જ ધાર્મિક કાર્ય કરતા રહો અને ધન્યવાદ છે શામળાભાઇ ને આવી દોઢ-બે એકર બાજરીમાં ગાયો ચરી રહી છે 40 થી 50,000 હજાર જેવી બાજરી થાય છે તે આજે ગૌમાતાને અર્પણ કરેલ છે અને શામળાભાઇ ઉપર કૃપા રહે અને એમના ઉપર આર્થિક અને સમાજિક અને રાજકીય બધી જ રીતે ગૌ માતાની કૃપા રહે એમના પરિવારને ગૌમાતા ખૂબ સુખી રાખે,
જય ગૌમાતા જય ગોપાલ

Leave A Reply

Your email address will not be published.