Publisher Theme
I’m a gamer, always have been.
Browsing Category

गुजरात

ધાનેરા નો લાલબતી સમાન કિસ્સો દુલહન આઠ લાખ નો ચુનો લાગવી ભણી પિયર ની વાટ 3 લોકો સામે નોંધાઇ પોલીસ…

આજ કાલ દીકરીઓ ની અછત ના કારણે અનેક લોકો જિલ્લા યા રાજ્ય બહાર દલાલ મારફતે રૂપિયા ખર્ચીને લગ્ન કરતા હોય છે જે મોટા ભાગે છેતરતા હોય છે જેના અનેક કિસ્સા ઓ સામે આવી ગયા છે અનેક યુવતીઓ લગ્ન બાદ થોડાક દિવસો

બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાનાસર્વશ્રેષ્ઠ શિક્ષણ આપતું ટ્યુશન ક્લાસિસ જોવા મળ્યું

લાખણી તાલુકાનું સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપતું ટ્યુશન ક્લાસીસ.. એટલે રેજો વેલ્સ ટ્યુશન ક્લાસ. શિક્ષક શ્રી. રાજપુત અભયસિંહ.બી ધોરણ 10 .12. દર અઠવાડિયે ટેસ્ટનું આયોજન અને વાલી સાથે સીધો સંપર્ક. એક થી ત્રણ

બનાસકાંઠા જિલ્લામાં કિસાન સંગઠન ના આગેવાનો વિરોધ કરે તે પહેલાં પોલીસ દ્વારા જ અટકાયત કરવામાં આવી

આજે સંયુક્ત કિસાન મોરચા દિલ્હી ના આદેશ મુજબ ભારત બંધ નું એલાન આપવા માં આવેલ હતું અને આ ભારત બંધ ને રાષ્ટ્રીય કિસાન સંગઠન ગુજરાત પ્રદેશ દ્વારા સમર્થન આપવા આવેલ પરંતુ ગુજરાત સરકાર દ્વારા ગુજરાત પોલીસ

ભાયાવદર નગરપાલિકા નાં પ્રમુખ અને ખેડૂત આગેવાન નયનભાઈ જીવાણી ને નજર કેદ કરાયા

આજે દિલ્હી ની બોર્ડર પર ચાલતાં ખેડૂત આંદોલન ના ભાગરૂપે જે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે તે ના અનુસંધાન માં આ ખેડૂત વિરોધી સરકાર દ્વારા ભાયાવદર નગરપાલિકા નાં પ્રમુખ અને ખેડૂત આગેવાન નયનભાઈ જીવાણી

લાખાણી નજીક ટ્રેક્ટર ટ્રોલીનું ટાયર પલટી જવાથી એક યુવાનનું મોત થયું

બાઇકને ટક્કર મારતાં પાછળ બેેઠેલો યુવક રોડ ઉપર પટકાયો અને ટાયર ફરી વળ્યું લાખણી નજીક ટ્રેકટર ચાલકે એક બાઇકને ટક્કર મારી હતી. જેમાં બાઇક પાછળ બેઠેલો યુવક રોડ ઉપર પટકાયો હતો. દરમિયાન ટ્રેકટરનું ટાયર

ભારે વરસાદના કારણે ઓવરફ્લો થયેલા ડીસા બાયવાડા ગામ ના તળાવ ને જોવા ગયેલા એક યુવાનો પગ લપસીને ડૂબી…

ડીસા બાઇવાડા ગામે યુવકનુ ડૂબી જતા મોત થયુ હોવાની ઘટના સામે આવી છે. ભારે વરસાદના પગલે બાઇવાડા ગામમાં આવેલું તળાવ ઓવરફલો થતાં જોવા માટે પહોંચેલા એક યુવકનો પગ લપસી તળાવમાં ડૂબી જતા મોત નીપજ્યું છે.

પાલનપુરની મહિલાઓ હસ્તકલાથી દર મહિને 60 હજાર કમાય છે

પાલનપુરમાં ત્રણ વર્ષથી ચાલતી સેવા ટ્રસ્ટ દ્વારા બે મહિલાઓથી શરૂ કરેલી પ્રવૃતિ આજે 40 જેટલી મહિલાઓ જોડાઈને પોતાના હાથથી બનાવેલ વસ્તુઓ બનાવી ગુજરાત સહિત મહારાષ્ટ્રમાં ઓનલાઇન વેચી મહિને 60 હજારની કમાણી

કોરોનામાં અભ્યાસ અધવચ્ચે છોડી દેનારા 18 વિદ્યાર્થીઓને ફી ચૂકવવામાં આવી

બનાસકાંઠા, પાટણ, મહેસાણા, હિંમતનગર અને અરવલ્લી જીલ્લામાં આવેલી ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં કોરોનાકાળ દરમિયાન આર્થિક પરિસ્થિતિના કારણે અભ્યાસ અધવચ્ચે છોડી દેનારા છાત્રોની ફી ભરી તેમનું

એસઓજી પોલીસે પાલનપુરના એરોમા સર્કલ નજીકથી 260 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે બે ઇસમોની ધરપકડ કરી

પાલનપુરમાંથી બે પરપ્રાંતીય શખ્સોને મેફેડ્રોન ડ્રગ્સ સાથે SOG પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે 260 ગ્રામ ડ્રગ્સ સહિત કુલ રૂપીયા 26.33 લાખના મુદ્દામાલ સાથે બંને ઈસમોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

દાંતીવાડા ડેમનું જળસ્તર 8 ફૂટ અને ધરોઇ ડેમનું 2 ફૂટ વધ્યું

છેલ્લા પાંચ દિવસમાં ઉપરવાસમાં વરેસેલા વરસાદને પગલે મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં આવેલ દાંતીવાડા ડેમમાં ૨૪.૩૮ મિલિયન ક્યુબીક મીટર અને ધરોઈ ડેમમાં ૨૦.૯ મિલિયન ક્યુબીક મીટર જેટલું નવું પાણી ઉમેરાયું છે