Publisher Theme
I’m a gamer, always have been.

કુંભાસણ હાઇસ્કૂલનું ગૌરવ

0 77

કુંભાસણ હાઇસ્કૂલ, કુંભાસણના ધો. 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થી ચરકટા કમલેશ નાગજીભાઈ એ ઓલ ઇન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબ દ્વારા આયોજિત 15મા ગણિત મહોત્સવ માં નિબંધ સ્પર્ધા માં સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ તથા ક્વિઝ સ્પર્ધા માં સમગ્ર રાજ્યમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી શાળા, પરિવાર, ગામ તેમજ બનાસકાંઠા જિલ્લાને ગૌરવ અપાવ્યું છે.

Leave A Reply

Your email address will not be published.