Publisher Theme
I’m a gamer, always have been.

દાંતીવાડા તાલુકાના મોટી મહુડી ગામના વતની દિનેશભાઈ મહુડીયા ની ગૌ સેવા

0 171

હાલ ના સમય માં દાંતીવાડા તાલુકાના માં તાલુકા ના ગોસેવકો પોતાની જીવ જોખમી સેવા આપી રહ્યા છે અને ગૌ માતા ને અને અબોલ જીવો નો જીવ બચાવી રહ્યા છે આના ભાગરૂપે મોટી મહુડી ગામના ગૌસેવા અલગ અલગ જગ્યાએ ગૌ સેવા કરતા હોય છે. મોટી મહુડી ની ટીમ માં દિનેશભાઈ મહુડીયા ખૂબ જ સારી રીતે સેવા કરે છે અને ગૌમાતાની રાજારામ ગૌશાળા નો પણ ખુબ સારી રીતે સહકાર મળી રહે છે..

Leave A Reply

Your email address will not be published.