Browsing Category
गुजरात
લોદરા ગામ ખાતે સંકલિત ખેતી પધ્ધતિ અંતર્ગત ખેડૂત તાલીમ યોજાઈ
સરદાર કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા સંકલિત ખેતી પધ્ધતિ સંશોધન કેન્દ્ર, સરદાર સ્મુતિ કેન્દ્ર ખાતે ચાલતી યોજનાં તથા આશ્રય સોશ્યલ વેલફેલ ફાઉડેશન પાટણ દ્રારા સાંતલપુર તાલુકાના લોદરા ગામ ખાતે સંકલીત ખેતી!-->…
દિયોદર મીની આંબાજી સણાદર ધામ ખાતે લોક ગાયક કિરણ બા ગઢવી સાથે પ્રવિણદાન ગઢવી ના આલ્બમ નુ શુટીંગ…
નવરાત્રી ના નોન સ્ટોપ ગરબા માટેનું કરાયું હતું શૂટિંગ
નવરાત્રી ને હવે ગણતરી ના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગુજરાતી કલાકારો દ્વારા નવરાત્રી મા માતાજી ના ગરબા નું આલ્બમ બહાર પાડતા હોય છે ત્યારે!-->!-->!-->…
દિયોદર ખાતે ભારતીય કિશાન સંગઠનના દિયોદર એકમના પ્રમુખ ની કરી અટકાયત, બંધને સમર્થન ના મળ્યું…
દિયોદર ખાતે આજે ભારત બંધ ને લઈ ગઈ કાલે ભારતીય રાષ્ટ્રીય કિશાન સંગઠન દિયોદર એકમના પ્રમુખ એ ખેડૂતને જોડાવવા લઈને સોસિંયલ મિડિયા મા વીડિયો વાયરલ કર્યો હતો. જ્યાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી ભાગ રૂપે!-->…
કચ્છ ભુજ જીલ્લ્લા નું સુપ્રસિદ્ધ માતાનુંમઢ નવરાત્રી માં સરકાર શ્રી ની ગાઈડ લાઈન પ્રમાણે મંદિર…
ગુજરાત ના કચ્છ ભુજ જિલ્લા માં આવેલ માં અંબા નું ધામ જે માતાના મઢ નામ થી સમગ્ર ભારત માં વિખ્યાત છે આ ધામ ખુબ જ પૌરાણિક અને પવિત્ર ધાર્મિક સ્થલ છે આમ પણ ગુજરાત નો કચ્છ ભુજ જિલ્લો સંપૂણ ભારત ભર માં!-->…
ગુજરાત વિધાનસભાન ના પ્રથમ મહિલા સ્પીકર બન્યા ડો.નીમાબેન આચાર્ય ને ગાંધીનગર વિધાન સભા ખાતે સન્માનિત…
આજ રોજ ગુજરાત વિધાનસભાન ના પ્રથમ મહિલા સ્પીકર બન્યા ડો.નીમાબેન આચાર્ય ત્યારે ભુજ વિધાન સભા ક્ષેત્રમાંથી આવતા ચેવાળા ના બન્ની વિસ્તારના ભાજપા દલિત સમાજ ના કચ્છ જિલ્લા ભાજપા ના મંત્રી શ્રી વીરાભાઈ આલા!-->…
થરાદ તાલુકાના જાડરા વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો
વ્રુક્ષો વાવો વરસાદ લાવો
આજે ૨૭/૦૯/૨૦૨૧ ના રોજ થરાદ તાલુકાના જાડરા ખાતે સ્થાપિત ભગવાન શિવજીના મંદીરની વિશાળ જગ્યામાં ૨૧ જેટલા આસોપાલવ જેવા વ્રુક્ષો નું વ્રુક્ષારોપણ કરવામાં આવ્યું. આ વ્રુક્ષારોપણ!-->!-->!-->…
આંજણા કણબી પટેલ સેવા સંઘ દ્વારા આયોજિત રામાઆશરા ગામે આશ્રમ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
બનાસકાંઠા જિલ્લાના સરહદી છેવાડે ને અડીને આવેલા ઢીમાના રામેશરા ખાતે જાનકીદાસ બાપુ આશ્રમ રામજી મંદિર ખાતે આજે આંજણા કળબી પટેલ સેવા સંઘ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને એ કે.પીએસ!-->…
ભુજ તાલુકાના આઇ.સી.ડી.એસ વિભાગ ના સી.ડી.પી.ઓ નું સન્માન કરાયું
ભુજ તાલુકાના આઇ.સી.ડી.એસ વિભાગ ના સી.ડી.પી.ઓ (મુખ્ય સેવિકા લોરીયા સેજો ) મેડમ મેઘાબેન મહેતા જી ને બદલી મળતા તેઓને કચ્છ જિલ્લા કચેરીમાં સ્થાન આપવામાં આવ્યો તે બદલ ભુજ તાલુકાના ઘટક-2 લોરીયા સેજા ના બધા!-->…
ધાનેરા તાલુકાના પ્રકૃતિ પ્રેમીઓનું કલેકટરશ્રીના હસ્તે સન્માન કરાયું પ્રકૃતિ સંરક્ષક સન્માન 2021.
પ્રકૃતિને સમર્પિત થઈ પર્યાવરણનું જતન કરનાર ધાનેરા તાલુકાના કર્મવીરનું સન્માન એજ્યુફન ફાઉન્ડેશન ટ્રસ્ટ અને ગ્રીન ગ્લોબલ બ્રિગેડ ગુજરાત રાજ્ય દ્વારા ધાનેરા તાલુકાના થાવર ગામે કરવામાં આવ્યું.
!-->!-->!-->!-->!-->!-->…
गरबा खेलने के लिए वैक्सीन की दोनों डोज लेना किया अनिवार्य
मास्क एवं सोशल डिस्टेंसिंग का सख्ती से करना होगा पालनगुजरात सरकार ने जारी की नई गाइडलाइन
आने वाले नवरात्रि त्योहार के मद्देनजर गुजरात सरकार के गृह मंत्रालय द्वारा जारी गाइडलाइन के अनुसार प्रदेश!-->!-->!-->…