આજે સંયુક્ત કિસાન મોરચા દિલ્હી ના આદેશ મુજબ ભારત બંધ નું એલાન આપવા માં આવેલ હતું અને આ ભારત બંધ ને રાષ્ટ્રીય કિસાન સંગઠન ગુજરાત પ્રદેશ દ્વારા સમર્થન આપવા આવેલ પરંતુ ગુજરાત સરકાર દ્વારા ગુજરાત પોલીસ ને આગળ કરી રાષ્ટ્રીય કિસાન સંગઠન બનાસકાંઠા જીલ્લા ના જીલ્લા પ્રમુખ વી.કે.કાગ ની વહેલી સવારે તેમના ફાર્મહાઉસ ખાતે થી ઘરપકડ કરવા માં આવી છે અને જીલ્લા મહામંત્રી શ્રી ભરતભાઈ કરેણ ની પાલનપુર પોલીસ દ્વારા વહેલી તેમના ઘરેથી ઘરપકડ કરી છે જીલ્લા કોષાઅધ્યક્ષ વિક્રમભાઈ ગામોટ ની સુઇગામ પોલીસ દ્વારા ઘરપકડ કરવા માં આવી છે, પ્રદેશ ઉપ પ્રમુખ કાળુભાઇ તરક ની ધાનેરા પોલીસ દ્વારા ઘરપકડ કરવા માં આવી છે, જીલ્લા યુવા પ્રમુખ દોલાભાઈ ખાગડા ની આગથળા પોલીસ દ્વારા ઘરપકડ કરવા માં આવી છે દિયોદર તાલુકા પ્રમુખ મફાભાઈ ગીરધરભાઇ પટેલ ની દીયોદર પોલીસ દ્વારા ઘરપકડ કરવા માં આવી છે જીલ્લા મંત્રી ઉદેસીહ વાઘેલા ની થરાદ પોલીસ દ્વારા ઘરપકડ કરવા માં આવી છે કાંકરેજ તાલુકા પ્રમુખ ભેમાભાઇ ચૌધરી ની શિહોરી પોલીસ દ્વારા ઘરપકડ કરવા માં આવી છે, દાંતીવાડા તાલુકા પ્રમુખ રમેશભાઈ ચૌધરી અને તાલુકા મહામંત્રી જેસંગભાઈ ચૌધરી ની પાંથાવાડા દ્વારા ઘરપકડ કરવા માં આવી છે પ્રદેશ મંત્રી રામસિંહ ગોહિલ ની વાવ પોલીસ દ્વારા ઘરપકડ કરવા માં આવી છે વડગામ તાલુકા પ્રમુખ લક્ષમણભાઇ ચૌધરી ની વડગામડા પોલીસ દ્વારા ઘરપકડ કરવા માં આવી છે
અને ભારત બંધ કરે તે પહેલાં રાષ્ટ્રીય કિસાન સંગઠન બનાસકાંઠા ના તમામ હોદ્દેદારો ને ની ગુજરાત સરકાર ના ઇશારે પોલીસ દ્વારા ઘરપકડ કરી તાનાશાહી વહેવાર કર્યા છે વી.કે.કાગ જીલ્લા પ્રમુખ રાષ્ટ્રીય કિસાન સંગઠન બનાસકાંઠા