Publisher Theme
I’m a gamer, always have been.

દિયોદર મીની આંબાજી સણાદર ધામ ખાતે લોક ગાયક કિરણ બા ગઢવી સાથે પ્રવિણદાન ગઢવી ના આલ્બમ નુ શુટીંગ કરાયું

0 132

નવરાત્રી ના નોન સ્ટોપ ગરબા માટેનું કરાયું હતું શૂટિંગ

નવરાત્રી ને હવે ગણતરી ના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગુજરાતી કલાકારો દ્વારા નવરાત્રી મા માતાજી ના ગરબા નું આલ્બમ બહાર પાડતા હોય છે ત્યારે દિયોદર તાલુકા ના સણાદર મીની અંબાજી ખાતે અવારનવાર આલ્બમ ના શુટીંગ માટે ગુજરાતી કલાકારો આવતા હોય છે ત્યારે કચ્છની કોયલ કિરણ બા ગઢવી અને એમના પતિ પ્રવિણદાન ગઢવી ની જોડી નવા કોન્સેપ્ટ સાથે નવરાત્રી દરમિયાન વિવિધ પ્રાંત વિસ્તાર ની લોક ગાયકી સાથે આજે દિયોદર ના મિની અંબાજી સણાદર ધામ ની પ્રકૃતિમાં આલ્બમ સોંગ શૂટિંગ થયું હતું આ આલ્બમ માં અંદાજે 30 જેટલા વિવિધ પ્રકાર ના ગુજરાતી ગીતો સાથે આ આલ્બમ નો પ્રોમો જે ટુંક સમયમાં રાજકોટ ના જાણીતા સ્ટુડિયો દ્વારા પ્રસ્તુત થવા જઈ રહ્યું છે જ‌યા ટુંક સમયમાં નવરાત્રી દરમિયાન કિરણ બા ગઢવી અને પ્રવિણ દાન ગઢવી ના અભિનીત સ્વર માં આલ્બમ નુ શુટીંગ પુણ્ય કર્યું હતું જ્યાં દિયોદર ખાતે સણાદર મિની અંબાજી મંદિરે માં ના આશીર્વાદ લઈ માને પ્રાથના કરી હતી કે વિશ્વમા ભારતમાં કોરોના મુક્ત થાય અને આવનાર નવલા નોરતા મા સૌ કોઈ ખેલૈયા ખેલે એવી આશા સાથે પ્રાથના કરી હતી.

Leave A Reply

Your email address will not be published.