Publisher Theme
I’m a gamer, always have been.

ગુજરાત વિધાનસભાન ના પ્રથમ મહિલા સ્પીકર બન્યા ડો.નીમાબેન આચાર્ય ને ગાંધીનગર વિધાન સભા ખાતે સન્માનિત કરી શુભેચ્છાઓ પાઠવી

0 130

આજ રોજ ગુજરાત વિધાનસભાન ના પ્રથમ મહિલા સ્પીકર બન્યા ડો.નીમાબેન આચાર્ય ત્યારે ભુજ વિધાન સભા ક્ષેત્રમાંથી આવતા ચેવાળા ના બન્ની વિસ્તારના ભાજપા દલિત સમાજ ના કચ્છ જિલ્લા ભાજપા ના મંત્રી શ્રી વીરાભાઈ આલા મારવાડા તેમજ મારવાડા સમાજ ના અગ્રણી માજી સરપંચ કરણમબાઈ,હરજીવનભાઈ,સુમરભાઈ ભૂરા,પુરાભાઈ, દ્વારા સમગ્ર મારવાડા સમાજ વતી બન્નીના “મુતવા મડ આર્ટ” છબી આજ રોજ ગુજરાત વિધાનસભાન ના પ્રથમ મહિલા સ્પીકર બન્યા ડો.નીમાબેન આચાર્ય ત્યારે ભુજ વિધાન સભા ક્ષેત્રમાંથી આવતા છેવાળા ના બન્ની વિસ્તારના ભાજપા દલિત સમાજ ના કચ્છ જિલ્લા ભાજપા ના મંત્રી શ્રી વીરાભાઈ આલા મારવાડા તેમજ મારવાડા સમાજ ના અગ્રણી માજી સરપંચ કરણમબાઈ,હરજીવનભાઈ,સુમરભાઈ ભૂરા,પુરાભાઈ, દ્વારા સમગ્ર મારવાડા સમાજ વતી બન્નીના “મુતવા મડ આર્ટ” છબી વડે ગાંધીનગર ખાતે સન્માનિત કરાયા ત્યારે આ પ્રસંગે બન્ની વિસ્તારના મુસ્લિમ સમાજના અગ્રણીઓ તેમજ જિલ્લા પંચાયત સદસ્ય ફકીરમામદ ,તાલુકા પંચાયત સદસ્ય અબ્દુલા બુઢા, ભુજ તાલુકા લઘુમતી મોરચાના ઉપપ્રમુખ મુસભાઈ રાયશી ,ખુસીમામદ જત,રશીદ રાયશી વગેરે અગ્રણી દ્વારા ગાંધીનગર વિધાન સભા ખાતે સન્માનિત કરી શુભેચ્છાઓ પાઠવી હતી

Leave A Reply

Your email address will not be published.