Publisher Theme
I’m a gamer, always have been.

કચ્છ ભુજ જીલ્લ્લા નું સુપ્રસિદ્ધ માતાનુંમઢ નવરાત્રી માં સરકાર શ્રી ની ગાઈડ લાઈન પ્રમાણે મંદિર ખુલ્લું રહેશે પણ મેળા ના આયોજન પર રોક લગાવામાં માં આવી

0 26

ગુજરાત ના કચ્છ ભુજ જિલ્લા માં આવેલ માં અંબા નું ધામ જે માતાના મઢ નામ થી સમગ્ર ભારત માં વિખ્યાત છે આ ધામ ખુબ જ પૌરાણિક અને પવિત્ર ધાર્મિક સ્થલ છે આમ પણ ગુજરાત નો કચ્છ ભુજ જિલ્લો સંપૂણ ભારત ભર માં ધાર્મિક અને પ્રાકૃતીક ક્ષેત્રે ખુબ જ વિખ્યાત છે અને દર વર્ષે લાખો ની સંખ્યા માં લોકો પર્યટન માટે આવતા હોયે છે

જેમ સમગ્ર ગુજરાત માં બનાસકાંઠા જિલ્લા માં આવેલ માં અંબા નું અંબાજી ધામ પ્રખયાત છે અને ભાદરવા મહિના દેશ વિદેશ માં વસતા ભકતો પોતાના નિવાસ સ્થળ થી પગપાળા અને સંઘ સાથે દર્શને આવતા હોયે અને ભાદરવી પૂનમ ના દિવસે મહામેલા નું આયોજન થાયે છે

આવી રીતેજ સુપ્રસિદ્ધ માતાનુંમઢ માં પણ નવરાત્રી ના નવલા નવ દિવસ ભક્તો પગપાળા અને સંઘ કાઢીનેને માતા ના દર્શન કરીને પોતાની મનોકામના પૂર્ણ કરતા હોયે છે

છેલ્લા 2 વર્ષ થી દેશ માં કોરોના સંકટ ના કારણે દર વર્ષે યોજાતો મેળો અને સંપૂર્ણ મંદિર બંધ રાખવાવા માં આવ્યું હતું પણ આ વર્ષે કોરોના સંકટ હલવો પડતા આ નવરાત્રી માં સરકાર દ્વારા સુપ્રસિદ્ધ માતાનુંમઢ નવરાત્રી માં સરકાર શ્રી ની ગાઈડ લાઈન પ્રમાણે મંદિર ખુલ્લું રાખવા પણ મહા મેળા ના આયોજન પાર રોક યથાવત રાખવા માં આવી છે અને તમામ આયોજન અને વ્યવસ્થા સરકારશ્રી ના ગાઇડલાઇન પ્રમાણે રાખવાનો આદેશ કરવામાં માં આવ્યો છે

ધાર્મિક નવરાત્રી શરૂ થવામાં હવે થોડા દિવસો જ બાકી છે રે વહીવટી તંત્ર દ્વારા ગાઇડલાઇન જાહેર ન કરતા મન્દીર ની મેળા સમિતિ અવઢવમાં પડી ગઈ હતી ત્યારે ગામના સરપંચ સુરેન્દ્રસિંહ જાડેજા કલેકટરશ્રી અને સાંસદ સભ્ય પાસે રજૂઆત કરતા આખરે માતાના મઢ ખાતે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું જેમાં પ્રાંત અધિકારી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ સૂચનો કરાયા હતા આ બેઠકમાં મેળો રદ કરાતા બારના ધંધાર્થીઓને પ્લોટની ફાળવણી ન કરવા સૂચનો આપ્યા હતા મામલતદાર એ એન સોલંકી કોરોનાની મહામારી ના કારણે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મેળાનું આયોજન અને પદયાત્રીઓ માટેનો સેવા કેમ્પો ન ગોઠવવા સૂચનો કર્યા હતા ડી.વાય.એસપી વી.એન યાદવ હાલના સમયમાં ભીડ એકઠી કરવા અને ભોજન પ્રસાદની વ્યવસ્થા ન કરવા માટેના સૂચનો કર્યા
પણ જાગીરના ટ્રસ્ટીઓ દ્વારા શ્રી પ્રવિણસિંહ વાઢેર ખેગારજી જાડેજા જણાવ્યું કે અંબાજી ના મંદિર ખાતે મેળો બંધ રાખીને ભોજનની પ્રસાદની વ્યવસ્થા ચાલુ રાખવા પ્રાંત અધિકારીશ્રી ને વિંનતી કરવા માં આવી તો પ્રાંત અધિકારીશ્રી દ્વારા જણાવ્યું કે હું પણ ધાર્મિક શ્રદ્ધાને માનું છું તો માનવતાના ધોરણે ભીડ એકઠી ન થાય કોરોના અને સરકાર ની ગાઈડ લાઈન પ્રમાણે પ્રસાદ ભોજનની વ્યવસ્થા કરવા માનતા ટ્રસ્ટીઓએ આ નિર્ણય ને વધાવી લીધો હતો

આજની મીટિંગમાં માતાના મઢના જાગીરના ટ્રસ્ટીઓ સરપંચશ્રીઓ એસટી ના વડા જીબી ના અધિકારીઓ ને સૂચનો કર્યા હતા એસટી બસ દ્વારા નવ દિવસ દરમિયાન 50 બસની વ્યવસ્થા રાખવામાં આવશે તેઓ એસ.ટી.ના નિયામક પટેલે જણાવ્યું હતું મેળા દરમિયાન સ્થાનિક લોકોને રોજગારી મળે તે માટે સ્થાનિક લોકો પ્રસાદ ના સ્ટોલ રાખી શકશે મેળામાં પંચાયત દ્વારા પ્લોટની ફાળવણી રદ કરવામાં માં આવી છે તેવું સરપંચે જણાવ્યું હતું

ગેટ નંબર 4 ઉપર સ્થાનિક વેપારીઓ પ્રસાદી ની દુકાનો બનાવવા છૂટ આપે તેવી માગણી કરી હતી પાણી પુરવઠા દ્વારા વધારાનો પૂરવઠો જળવાઈ રહે તે માટે તંત્રને વ્યવસ્થા કરવા જણાવાયું હતું

Leave A Reply

Your email address will not be published.