વ્રુક્ષો વાવો વરસાદ લાવો
આજે ૨૭/૦૯/૨૦૨૧ ના રોજ થરાદ તાલુકાના જાડરા ખાતે સ્થાપિત ભગવાન શિવજીના મંદીરની વિશાળ જગ્યામાં ૨૧ જેટલા આસોપાલવ જેવા વ્રુક્ષો નું વ્રુક્ષારોપણ કરવામાં આવ્યું. આ વ્રુક્ષારોપણ કાર્યક્રમમાં ગામના ગોરમહારાજ અને યુવા અગ્રણી વિષ્ણુ ત્રિવેદી, સરપંચ શ્રી શંકરભાઈ પટેલ, યુવા આગેવાનો બાબુભાઈ, બદ્રેશભાઈ, ભગાભાઈ, અજાભાઈ, ગૌતમભાઈ વગેરેએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો