Publisher Theme
I’m a gamer, always have been.

ભુજ તાલુકાના આઇ.સી.ડી.એસ વિભાગ ના સી.ડી.પી.ઓ નું સન્માન કરાયું

0 241

ભુજ તાલુકાના આઇ.સી.ડી.એસ વિભાગ ના સી.ડી.પી.ઓ (મુખ્ય સેવિકા લોરીયા સેજો ) મેડમ મેઘાબેન મહેતા જી ને બદલી મળતા તેઓને કચ્છ જિલ્લા કચેરીમાં સ્થાન આપવામાં આવ્યો તે બદલ ભુજ તાલુકાના ઘટક-2 લોરીયા સેજા ના બધા વર્કર બહેનો દ્વારા (મુતવા મડ વર્ક ની છબી વડે સન્માન કરી આગળ પ્રગતિની શુભેચ્છાઓ પાઠવામાં આવી હતા
આ કાર્યક્રમ ભુજ તાલુકા ઘટક ઓફીસ ખાતે યોજાયો હતો જેમાં 30 જેટલી વર્કર બહેનો એ ભાગ લઈ પોતાના મુખ્યસેવીકા ને વિદાય આપી હતી

Leave A Reply

Your email address will not be published.