Browsing Category
गुजरात
સુબીર તાલુકામાં આવેલ શબરી રિસોર્ટ ખાતે સુગર ફેકટરી ના તમામ મુકદમો સાથે મજૂર અધિકાર મંચના નેજા હેઠળ…
રિપોર્ટર નરેન્દ્ર પવાર બૌદ્ધિક ભારત ડાંગ
સુબીર તાલુકામાં આવેલ શબરી રિસોર્ટ ખાતે બારડોલી, ચલથાણ, સાયણ, કામરેજ, ગણદેવી, દાદરિયા, વટારિયા, મઢી ,મહુવા, કાંઠા,વલસાડ, વ્યારા, ધારીખેડા… સુગર ફેકટરી ના!-->!-->!-->…
ફતેપુરા એપીએમસી માર્કેટિંગ યાર્ડમાં અન્ન અને નાગરિક પુરવઠા નિયામકની ગાંધીનગરની ટીમ દ્વારા રેડ
15 ટન ઘઉં 21 ટન ચણા અને 240 કિલો ચોખાનો જથ્થો સીઝ કરાયો
રિપોર્ટર :કિરણ ડામોર બૌદ્ધિક ભારત ફતેપુરા
તારીખ 28 મે 2024 અને મંગળવારના રોજ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે ફતેપુરા એપીએમસી!-->!-->!-->!-->!-->…
ખીમાણાવાસ ગામે પ્રાચીન મંદિર એવા કોઠાવાળા હનુમાન દાદા ના મંદિરે પ્રથમ પાટોત્સવ નિમિત્તે હવન અને…
રિપોર્ટર - આઈ વી ગોહિલ બૌદ્ધિક ભારત વાવ
બનાસકાંઠા જિલ્લાના વાવના તાલુકા ના ખીમાણાવાસ ગામે પ્રાચીન મંદિર એવા કોઠાવાળા હનુમાન દાદા ના મંદિરે પ્રથમ પાટોત્સવ નિમિત્તે હવન અને પ્રસાદ નુ સુંદર આયોજન!-->!-->!-->…
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા પાટણ જિલ્લા ના HNGU યોગ હૉલ ખાતે યોજાયો સમરકેમ્પ
અલ્પેશ શ્રીમાળી પાટણ
સમગ્ર ગુજરાત માં આવા ૨૦૦ કેમ્પ નું આયોજન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા કરવામાં આવેલ છે જેમાં પાટણ જિલ્લા માં એક પાટણ નગર માં અને એક પાટણ જિલ્લા ના રાધનપૂર માં ૧૦ દિવસીય યોગ!-->!-->!-->…
સાંતલપુર વિસ્તારમાં 13 વર્ષની સગીરાના બાળલગ્ન કરાવવા મુદ્દે 3 સામે ફરિયાદ:બાળ લગ્ન પ્રતિબંધ કાયદા…
અલ્પેશ શ્રીમાળી પાટણ
પાટણ જિલ્લાના સાંતલપુર પંથકમાં ગત મંગળવારે 13 વર્ષની સગીરાના બાળ લગ્ન કરાવવામાં મામલે સગીરાની માતા, સાસુ અને લગ્ન કરનાર પતિ સામે બાળલગ્ન પ્રતિબંધક ધારાની કલમ મુજબ ગુનો નોંધી!-->!-->!-->…
રાધનપુર , સાંતલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે ગરમીથી આગની ઘટનાઓ: બને તાલુકાના ત્રણ ગામોમાં…
અલ્પેશ શ્રીમાળી પાટણ
નાનાપુરા, ગાંજીસર ગામમાં ઘાસચારામાં આગ લાગી અને બંધવડ ગામે રોડની બાજુમાં ઝાડીમાં આગ લાગી
પાટણ જિલ્લાના રાધનપુર સાંતલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આગની ઘટનાઓ બનવા પામી!-->!-->!-->!-->!-->…
ઉના અમદાવાદ એસટી માં ભુલાઈ ગયેલો મોબાઈલ બસ કંડકટર દિવ્યેશભાઈ ભાવસિંહ ભાઇ વાળા તેના મુળ માલિકને…
ગીતાબેન એન બારોટ જીલ્લા બ્યુરો ચીફ ગાંઘી નગર
અત્યારના શોર્ટકટ યુગ માં ચોરી લૂંટફાટ કરી કેટલાક લોકો પૈસા કમાવવાનો રસ્તો અપનાવે છે પરંતુ ઉના અમદાવાદ બસ નાં કંડકટર દિવ્યેશભાઈ ભાવસિંહ ભાઇ વાળાએ કળયુગ!-->!-->!-->…
માલપુર તાલુકાના ડામોરના મુવાડા ગામે યુવક પર ચાર શખ્સોનો હીચકારો હુમલો
વનરાજસિંહ ખાંટ માલપુર અરવલ્લી
અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના ડામોરના મુવાડા ગામે વરઘોડામાં નાચતી વખતે હાથ પગ અડી જતાં એક યુવાન પર ચાર શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો તેમજ લોખંડ ની અરપૂણી!-->!-->!-->…
પાટણ ના નિલેશ ઠક્કર નામના કિશોર નું હરિદ્વાર માં મૃત્યુ
અલ્પેશ શ્રીમાળી પાટણ
પાટણના જાણીતા બિલ્ડરના એકના એક પુત્રનું હરિદ્વાર ખાતે નદીમાં ડૂબી જવાથી નિપજ્યું કરૂણ મોત
નિલેશ વિપુલભાઈ ઠક્કર ઉં.15 વર્ષ નામના કિશોરનું હરિદ્વારમાં ડૂબી જવાથી નિપજ્યું મોત!-->!-->!-->!-->!-->…
ડાંગ AAM ટાંકલીપાડામાં world Menstrual Hygiene Day ની ઉજવણી કરવામાં આવી
નરેન્દ્ર પવાર ડાંગ
ડાંગ : તારીખ 28/5/2024 ના રોજ (PHC ગાઢવી) AAM ટાંકલીપાડામાં world Menstrual Hygiene Day દિવસ નીમિતે AHWD કાર્યકમમાં કિશોરીઓને world Menstrual Hygiene વિષય ની માહિતી આપવામાં!-->!-->!-->…