Browsing Category
गुजरात
બૌદ્ધિક ભારત સમાચારમાં જિલ્લા બ્યુરો ચીફ, તાલુકા રિપોર્ટર, તાલુકા ક્રાઇમ રિપોર્ટર કેમેરા મેન ની નવી…
પ્રેસ કાર્ડ 31-12-2024 સુધી માન્ય
તમામ જિલ્લા બ્યુરો અને તાલુકા પત્રકાર ના સમાચાર પ્રકાશિત કરવાની સેવા
1 બૌદ્ધિક ભારત સમાચાર પેપર દ્વારા2 બૌદ્ધિક ભારતના યુટ્યુબ ન્યૂઝ ચેનલ દ્વારા3 વેબ પોર્ટલ!-->!-->!-->!-->!-->…
સંજેલીમાં ભરઉનાળામાં પાણીનો કકળાટ પીવા સહીતના પાણી માટે પણ વખલા મારતી પ્રજા
વિજય ચરપોટ સંજેલી
સંજેલીની પ્રજા પાણી માટે પોકાર પાડતી નજરે પડે છે કડકડતી ગરમી અને ભરઉનાળે આકરી ગરમીમાં ગ્રામજનો પાણીની રાહ જોતા જોતા આંખોમાં પણ પાણી આવી જાય તેવા દ્ર્શ્યો જોવા મળી રહ્યા છે સંજેલી!-->!-->!-->…
ડાંગના કિરલી ગામે પોતાની જાત ને ડોન સમજવાનો અને ડોન તરીકે પ્રખ્યાત કરવા માંગતા વ્યક્તિ ગમનભાઈ
નરેન્દ્ર પવાર ડાંગ
ડાંગના કીરલી ગામે રહેતા ગમનભાઈ ઉલુસ્યાભાઈ ગવળી અને એમની પત્ની સબીબેન ગવળીને ગમનભાઈ લાહનુંભાઈ બાગુલ દ્વારા ઢોર માર મારવામાં આવ્યો.કિરલી ગામે રહેતા ઉલુષ્યાભાઈ ગવળી (ઉ.વ.આ .૪૩!-->!-->!-->…
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ભથવાડા ખાતે માસિક સ્વચ્છતા દિવસની ઉજવણી કરવામાં આવી
કિશન મોહનિયા દાહોદ
દાહોદ : વિશ્વ માસિક સ્વચ્છતા દિવસ ૨૮, મી મે ૨૦૨૪ ના વર્ષ દરમિયાન રાજ્ય આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ શિલ્પા યાદવ તેમજ ડૉ કલ્પેશ બારીયા તાલુકા!-->!-->!-->…
સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકા પંથક માં બાજરી ઘઉં નું મોટા પ્રમાણ માં વાવેતર થતા તલોદ માર્કેટયાર્ડ…
રિપોર્ટર રાજેન્દ્રસિંહ ઝાલા બૌદ્ધિક ભારત તલોદ
સાબરકાંઠા જિલ્લાના તલોદ માર્કેટ યાર્ડમાં બાજરીની કુલ આવક 3,718 અને ઘઉંની 779 બોરીની આવક થઇ હતી બાજરીના સૌથી ઊંચા ભાવ 20 કીલો ના 513 આને સૌથી નીચામાં!-->!-->!-->…
ભાભર માં કાળઝાળ ગરમી વચ્ચે છાશનું વિતરણ
(માનવતા ગ્રુપ ભાભર દ્વારા રાહદારીઓ અને વાહનચાલકોને છાસ વિતરણ કરાઈ)
રિપોર્ટર : રમેશભાઈ સોની બૌદ્ધિક ભારત ભાભર
અત્યારે સમગ્ર રાજ્ય ના જીવાત્મા ગરમીમાં શેકાઈ રહેલછે. ત્યારે કાળઝાળ ગરમીમાં સરહદી!-->!-->!-->!-->!-->…
ઉચ્ચછલ સબ ડિવિઝન ૬૬ કેવીમાં શોર્ટ સર્કિટ ના કારણે લગી આગ
રિપોર્ટર વિરેન જ્ઞાનચંદની બૌદ્ધિક ભારત ઉચ્છલ
ઉચ્ચછલ તાલુકાની ૬૬ કેવીમા ભર બપોરે શોર્ટ સર્કિટથી આગ લાગતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. જોકે આ બાબતે ઉચ્ચછલ પોલીસ સ્ટેશનમાં જાણ થતાં ઘટના સ્થળે પોલીસ!-->!-->!-->…
નિઝર તાલુકા મા ગૌચરની જમીન પરનું દબાણ દૂર કરવા મહિલાઓએ કરી રજૂઆત
રિપોર્ટર વિરેન જ્ઞાનચંદની બૌદ્ધિક ભારત ઉચ્છલ
નિઝર તાલુકા ના હિંગણી ગામ મા આવેલ ગૌચરની જમીન પર ૧૦ જેટલા વ્યક્તિઓ દ્રારા દબાણ કરવામાં આવ્યું હતું. અને તે ગૌચર ની જમીન મા ખેતી કરવામા આવે છે. અને અહીં!-->!-->!-->…
તાપી જિલ્લામાં બૂટલેગરો બન્યા બેફામ ….
રિપોર્ટર મનીષ જ્ઞાનચંદાની બૌદ્ધિક ભારત તાપી
સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગર ની ટીમ ના ખાનગી વાહનો સાથે અકસ્માત કરી ફરાર થવાની કોશિશ કરી …
સોનગઢ હાઇવે પરથી સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગર ની ટીમ એ બે!-->!-->!-->!-->!-->…
પાવાગઢ પોલીસે ચોક્કસ બાતમીના આધારે ભાટ ગામે નાકાબંધી કરી બોલેરો ગાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી…
રિપોર્ટર દીપક તિવારી બૌદ્ધિક ભારત પંચમહાલ
પંચમહાલ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ જિલ્લા પંથકમાં થતી દારૂની અસામાજિક પ્રવૃત્તિઓને નેસ્ત નાબૂદ કરી ગણનાપાત્ર કેસો શોધી કાઢવા માટેની પોલીસ તંત્રને સૂચના!-->!-->!-->…