Publisher Theme
I’m a gamer, always have been.

ડાંગ AAM ટાંકલીપાડામાં world Menstrual Hygiene Day ની ઉજવણી કરવામાં આવી

0 37

નરેન્દ્ર પવાર ડાંગ

ડાંગ : તારીખ 28/5/2024 ના રોજ (PHC ગાઢવી) AAM ટાંકલીપાડામાં world Menstrual Hygiene Day   દિવસ નીમિતે AHWD કાર્યકમમાં કિશોરીઓને  world Menstrual Hygiene વિષય ની માહિતી  આપવામાં આવી સાથે સાથે ચિત્ર સ્પર્ધા , પ્રશ્નોત્તરી સ્પર્ધા , IEC મટીરીયલ દ્વારા હેલ્થ એજ્યુકેસન તેમજ વિવિધ પ્રવૃત્તિ કરાવામાં આવી.

કિશોરીઓ માટે હેલ્થ ચેકઅપ કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું જેમાં તેમનું વજન ઊંચાઈ તેમજ આરોગ્યની તપાસ કરવામાં આવી. અને સેનીટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું. વિશ્વમાં મહિલાઓની (Womens personal Hygine)અંગત સ્વચ્છતાને ધ્યાનમાં રાખીને તે અંગે મહિલાઓમાં જાગૃતિ આવે તે માટે મેન્સ્ટ્રુઅલ હાઇજિન દિવસની ઉજવણી કરવામાં આવે છે.

Leave A Reply

Your email address will not be published.