અલ્પેશ શ્રીમાળી પાટણ
પાટણના જાણીતા બિલ્ડરના એકના એક પુત્રનું હરિદ્વાર ખાતે નદીમાં ડૂબી જવાથી નિપજ્યું કરૂણ મોત
નિલેશ વિપુલભાઈ ઠક્કર ઉં.15 વર્ષ નામના કિશોરનું હરિદ્વારમાં ડૂબી જવાથી નિપજ્યું મોત
નિલેશ ઠક્કર પરિવાર સાથે હરિદ્વાર કથા માં ગયો હતો ગયો હતો
કથા બાદ મિત્રો સાથે નદીમાં નાહવા જતા ગુમાવ્યો જીવ
એક ના એક પુત્ર ના મોત થી ઠક્કર પરિવાર માં શોક નું મોજું