Browsing Category
गुजरात
પાલનપુરમાં શરદ પૂર્ણિમા નિમિતે ગરબા મહોત્સવ યોજાયો
પવિત્ર આસો માસ શરદ પૂર્ણિમાં ના મહા આરતી પ્રસંગે તિરુપતિ નંદ વિહાર સોસાયટીમાં પાલનપુર નગરપાલિકાના કોર્પોરેટર જાગૃતિબેન મહેતા, ડોક્ટર અમીબેન પટેલ, જયેશભાઇ પરમાર, જિલ્લા પંચાયત સદસ્ય અશ્વિનભાઈ!-->!-->!-->…
લાખણી તાલુકા ની છગનજી ગોળીયા પ્રાથમિક શાળામાં અમૃત મહોત્સવ નિમિત્તે કલા ઉત્સવ ઉજવણી કરવામાં આવી
આજ રોજ જી. સી.ઇ.આર. ટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પાલનપુર આયોજીત આજાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે કલા ઉત્સવ ઉજવણી લાખણી તાલુકા ની છગનજી ગોળીયા પ્રાથમિક શાળામાં કરવામાં આવી
. તેમાં!-->!-->!-->…
આજરોજ ભુજ ખાતે માર્ગ વાહન વ્યવહાર એસ.ટી નિગમ કચ્છ જિલ્લાના એસ.ટી સલાકાર સમિતિની મીટીંગ ભુજ વિભાગીય…
આજરોજ ભુજ ખાતે માર્ગ વાહન વ્યવહાર એસ.ટી નિગમ કચ્છ જિલ્લાના એસ.ટી સલાકાર સમિતિની મીટીંગ ભુજ વિભાગીય કચેરી ખાતે એસટી નિયામક પટેલ સાહેબ આગેવાનીમાં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું જેમાં સલાહકાર સમિતિના!-->…
જનરલ હોસ્પિટલ ગોધરા ખાતે કોરોના વોરિયર્સ સી એચ ઓ તુષાર પરમારનું સન્માન
ગોધરા તાલુકાના નાની કાંટડીના પોસ્ટ કમ્યૂનિટી હેલ્થ ઑફીસર (સી એચ ઓ) શ્રી તુષારકુમાર રમણભાઈ પરમારનું તાજેતરમાં બહુમાન કરવામાં આવ્યું છે.પ્રાપ્ત માહિતી મુજબ ગોધરા ખાતે આવેલ જનરલ હોસ્પિટલ ખાતે!-->…
આઝાદી ના અમૃત મહોત્સવ અંતર્ગત વિશ્વ ખાદ્ય દિવસની સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા…
ફૂડ ટેકનોલોજી મહાવિધાલય, સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા તા. ૧૫ અને ૧૬ ઓક્ટોબર ૨૦૨૧ ના રોજ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડીયા અને ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન,!-->…
શહેરમા માતાજીના ચોકને ૧૦૮ કુવાના પાણીથી પવિત્ર વિધિ યોજાઈ શહેરમા આવેલ ભૈરવપરા વિસ્તારમા છેલ્લા ૩૦…
ભૈરવપરા વિસ્તારના શક્તિ મિત્ર મંડળ દ્વારા કરાઈ નવરાત્રીનું આયોજન નાની બાળાઓ તેમજ મહિલા દ્વારા પવિત્ર ચોકની વિધિમા જોડાયા ૫૧ પાણીના બેડા દ્વારા માતાજીનો ચોક તેમજ મઢને કરવામાં આવ્યો પવિત્રઆગામી સમયમા!-->…
શરદ પુરણીમાના દિવસે ચોટીલા ચામુંડામાતાજી મંદિરે ભક્તજનો શીશ ઝુકાવ્યા.
આજની પૂનમ લોકો ઘણી અગત્યની સમજીને માના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે
યાત્રાધામોનું મુખ્ય પ્રવેશ દ્વાર અને સુપ્રસિદ્ધ એવા ચોટીલામાં બિરાજતા ચામુંડામાતાજી ના દર્શનમાટે લોકો ગુજરાત સહિત અનેક!-->!-->!-->!-->!-->…
રાજકોટ શહેરમાં આજરોજ 80 કિલો વજન નો બર્થડે કેક કાપી ઇસ્લામ ધર્મ ના અને અલ્લાહ ના પેગબ ર હજરત…
રાજકોટ શહેરમાં આજરોજ સવારે ૪:૩૦ વાગે ના સુમારે ૮૦ કિલો નો બર્થડે કેક કાપી ઈદે મિલાદુન નબી પર્વની ઉજવણી ઉત્સાહને લઈને અલ્લાહના પ્યારા હબીબ અને સમગ્ર દુનિયા માટે જેમને રબ બનાવી ખુદાએ પુથ્વી પર મોકલ્યા!-->…
સાબરકાંઠા જિલ્લા ના ઇડર માં માતાજી ના નોરતા માં ખેલૈયાઓ મન મૂકી માતાજી ની પૂજા અર્ચના કરી અને બે…
સાબરકાંઠા જિલ્લા ના ઇડર માં માતાજી ના નોરતા માં ખેલૈયાઓ મન મૂકી માતાજી ની પૂજા અર્ચના કરી અને બે વર્ષ નાં વિરામ પછી નાના મોટાં સહ્ કોઈ ખેલૈયાઓ મોડી રાત્ર સુધી સંગીત નાં તાલે ગરબા માં રમઝટ બોલાવી
!-->!-->!-->…
ગોધરા તાલુકાના કાંકણપુર જય હિન્દ સેવા મંડળના સભ્યો દ્વારા શ્રદ્ધાજલી અપર્ણ કરી
જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલામાં શહીદ થયેલા કપડવંજ તાલુકાના વણઝારીયા ગામના વીર હરિષસિંહ પરમાર ને વીરપુરમાં વિરાજી ચોકડી અનેક ગામો ના યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. અને મીણબત્તી પ્રગટાવી શ્રદ્ધાજલી!-->…