Publisher Theme
I’m a gamer, always have been.

સાબરકાંઠા જિલ્લા ના ઇડર માં માતાજી ના નોરતા માં ખેલૈયાઓ મન મૂકી માતાજી ની પૂજા અર્ચના કરી અને બે વર્ષ નાં વિરામ પછી નાના મોટાં સહ્ કોઈ ખેલૈયાઓ મોડી રાત્ર સુધી સંગીત નાં તાલે ગરબા માં રમઝટ બોલાવી

0 24

સાબરકાંઠા જિલ્લા ના ઇડર માં માતાજી ના નોરતા માં ખેલૈયાઓ મન મૂકી માતાજી ની પૂજા અર્ચના કરી અને બે વર્ષ નાં વિરામ પછી નાના મોટાં સહ્ કોઈ ખેલૈયાઓ મોડી રાત્ર સુધી સંગીત નાં તાલે ગરબા માં રમઝટ બોલાવી

હિન્દુ ધર્મમાં પાવન ગણાતી નવરાત્રી માં ખેલૈયાઓ મન મૂકી પંદર દિવસ દિવસ માતાજી ની પૂજા અર્ચના કરતા હોય છે છેલ્લા બે વર્ષથી ચાલી રહેલી કોરોના મહામારી નાં કારણે નવરાત્રી જેવા ધાર્મીક પ્રસોંગો માં પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો કોરોના મહામારી નાં કેસો માં ધટાડો થતાં આ વર્ષે ખેલૈયાઓ ગરબે રમવા નો મોકો મળ્યો હતો આસો સુદ એકમ થી સરું થઇ શરદપૂર્ણિમા ના દિવસે પુર્ણ થતી નવરાત્રી માં કોરોના ની ગાઈડ લાઈન ને ઘ્યાન માં રાખી ઇડર શહેર માં બાંગ્લા વિસ્તાર મહામંદિર યુવક મંડળ અને વિશ્વકર્મા માઇ મંડળ નાના મોટાં સહ કોઈ માતાજી નાં ગરબા રમતાં નજરે પડ્યા હતાં અને ભકતો એ માતાજી ની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી ઈડર ગામ માં વર્ષો થી ચાલી આવતી પરંપરા મુજબ ગામ નાં ચાચર ચોક માં માતાજી ની સ્થાપના કરી નાના મોટા સહ કોઈ ભકતો માતાજી ની પૂજા અર્ચના કરી ગામ માં ઉજવાતી નવરાત્રી માં મોડી રાત્ર સુધી ગરબે ઘુમતા હોય છે ગામ માં ગરબે ઘુમતા ખેલ્યા ઓને દરેક દીવસે અલગ અલગ ભકતો દ્વારા ખેલ્યા ઓને લાણી વેચવામાં આવે છે અને ખેલ્યા ઓ મન મૂકી મોડી રાત્ર શુધી માતાજી ના ગરબે ઘુમતા હોય છે

Leave A Reply

Your email address will not be published.