Publisher Theme
I’m a gamer, always have been.

શરદ પુરણીમાના દિવસે ચોટીલા ચામુંડામાતાજી મંદિરે ભક્તજનો શીશ ઝુકાવ્યા.

0 3

આજની પૂનમ લોકો ઘણી અગત્યની સમજીને માના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે

યાત્રાધામોનું મુખ્ય પ્રવેશ દ્વાર અને સુપ્રસિદ્ધ એવા ચોટીલામાં બિરાજતા ચામુંડામાતાજી ના દર્શનમાટે લોકો ગુજરાત સહિત અનેક રાજ્યોમાંથી પગપાળા તેમજ વાહનો મારફત આવતા હોય છે ત્યારે આજે શરદ પૂનમનું અનેરું મહત્વ લોકોમાં હોવાથી સવારથી ચામુંડામાતાજી ના ચરણોમાં અનેક ભક્તજનો એ પોતાના શીશ ઝુકાવી પવિત્ર થયા હતા..
ચોટીલામાં બિરાજતા ચામુંડામાતાજી નાબદર્શન કરવામાં માટે 635 જેટલા પગથિયા સર કરીને ચઢવું પડતું હોય છે અને માના ચરણો માં ગુજરાત સહિત અને રાજ્યોમાંથી યાત્રિકો મન ચરણે આવીને પોતાનું નત મતસ્ક નમાવી ને ધન્યતા અનુભવાય હોય છે અને આજે ચામુંડા માતાજી ડુંગર પર શરદ પૂર્ણિમા ના શૃંગાર દર્શન કરવામાટે નો અનેક લોકો એ લાભ લીધો હતો

Leave A Reply

Your email address will not be published.