આજરોજ ભુજ ખાતે માર્ગ વાહન વ્યવહાર એસ.ટી નિગમ કચ્છ જિલ્લાના એસ.ટી સલાકાર સમિતિની મીટીંગ ભુજ વિભાગીય કચેરી ખાતે એસટી નિયામક પટેલ સાહેબ આગેવાનીમાં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું
આજરોજ ભુજ ખાતે માર્ગ વાહન વ્યવહાર એસ.ટી નિગમ કચ્છ જિલ્લાના એસ.ટી સલાકાર સમિતિની મીટીંગ ભુજ વિભાગીય કચેરી ખાતે એસટી નિયામક પટેલ સાહેબ આગેવાનીમાં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું જેમાં સલાહકાર સમિતિના સભ્યો દ્વારા સૂચનો કરવામાં આવ્યા અને તેનો અમલ કરવા dc પટેલ સાહેબે સૂચનાઓ આપી હતી

આજની મીટિંગમાં ડ્રાઇવરની ભરતી કરવામાં આવી જેમાં કચ્છમાં 300 થી ઉપર ડ્રાઇવરો હાજર થયા અને તેમાં કચ્છ ના સ્થાનિક ડ્રાઇવરોની નિમણૂક આપવામાં આવી કચ્છ જિલ્લાને નવી બસો ની ફાળવણી કરવામાં આવી તેની જાણકારી de tio પંડ્યા સાહેબને આપી હતી આજની મીટિંગમાં સમિતિના સભ્યો દ્વારા વિદ્યાર્થીઓ પેસેન્જરો વિગેરેને નડતી સમસ્યા આ અંગે રજૂઆત કરવામાં આવી આજની મીટિંગમાં એસ.ટી.ના વિવિધ ડેપોમાંથી એક્સપ્રેસ અને લોકલ બસો નું જાણકારી આપવામાં આવી અને નવા બસોના રૃટો સમિતિના સભ્ય દ્વારા ચાલુ કરવા ભલામણ કરવામાં આવી તે અંગે એસટી નિયામક સાહેબ દ્વારા દિવાળી બાદ નિર્ણય લેવામાં આવશે પટેલ આજની મીટિંગમાં ડીસી પટેલ સાહેબ dt ઓ પંડ્યા સાહેબ એસટી ઓપરેશનના શામજીભાઈ સલાહકાર સમિતિના સભ્યો ઉમેશભાઈ આચાર્ય હરેશભાઈ મહેશ્વરી તાનસેન ભાઈ શાહ જયસુખ ભાઈ ઠક્કર હર્ષદભાઈ પટેલ રવાભાઈ આહીર પેથા ભાઈ પટેલ નાથાભાઈ દયા વગેરે સમિતિના સભ્યો મિટિંગમાં હાજર રહી સૂચનો કર્યા હતા કાર્યક્રમનું સંચાલન વહીવટી વિભાગના ગઢવી સાહેબે કર્યું હતું આમ મીટીંગ ચા-પાણી અને નાસ્તા સાથે મીટીંગ ને પૂર્ણ કરવામાં આવી હતી