Publisher Theme
I’m a gamer, always have been.

શહેરમા માતાજીના ચોકને ૧૦૮ કુવાના પાણીથી પવિત્ર વિધિ યોજાઈ શહેરમા આવેલ ભૈરવપરા વિસ્તારમા છેલ્લા ૩૦ વર્ષથી કરાઈ આયોજન

0 12

ભૈરવપરા વિસ્તારના શક્તિ મિત્ર મંડળ દ્વારા કરાઈ નવરાત્રીનું આયોજન નાની બાળાઓ તેમજ મહિલા દ્વારા પવિત્ર ચોકની વિધિમા જોડાયા ૫૧ પાણીના બેડા દ્વારા માતાજીનો ચોક તેમજ મઢને કરવામાં આવ્યો પવિત્ર
આગામી સમયમા યજ્ઞનું આયોજન કરવામા આવશે
૧૦૧ પાટલાનું યજ્ઞનું યોજાશે
અત્યારે સુધીમા બે વખત ૧૦૧ પાટલાનો ચોકમા યોજાઈ ગયો છે
પવિત્ર વિધિ ચોકમા મોટી સંખ્યામા વિસ્તારના રહીશો રહયા હજાર

નવરાત્રીની રંગેચંગે ભક્તિમય સભર વાતાવરણ વચ્ચે પૂર્ણ થઈ છે ત્યાંરે શહેરમાં આવેલ ભૈરવપરા વિસ્તારમાં આવેલ શક્તિ મિત્ર મંડળ દ્વારા આજે માતાજીના ચોક તેમજ મઢને ૧૦૮ કુવાના પાણી દ્વારા નાની બાળાઓ તેમજ મહિલાઓ દ્વારા ૫૧ પાણીના બેડા ચોક તેમજ મંદિરમાં જળ પધરાવીને પવિત્ર વિધિ કરવામાં આવી હતી જેમાં આગામી સમયમાં આ ચોકમાં ૧૦૧ કુંડી યજ્ઞનું આયોજન હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે વધુમાં આ ચોકમાં અત્યાર સુધીમાં બે વખત ૧૦૧ કુંડી યજ્ઞ પણ આયોજન કરાઈ ચૂક્યું છે

Leave A Reply

Your email address will not be published.