Browsing Category
गुजरात
ધાનેરામાં આવેલા સ્પામાં કામ કરતી યુવતીને હવસનો શિકાર બનાવી, પીડિતાએ રડતા રડતા આપવીતી જણાવી
પોપટલાલ દરજી ધાનેરા
બનાસકાંઠાના ધાનેરામાં સ્પા સંચાલકે સ્પામાં કામ કરતી યુવતી પર દુષ્કર્મ ગુજારતા ચકચાર મચી છે. પીડિતાએ રડતા રડતા પોતાની આપવીતી જણાવતા કહ્યું હતું કે, સ્પામાં અનેક ખરાબ કામ થઈ!-->!-->!-->…
ધાનેરામાં હોસ્પિટલમાંથી દર્દીના મોબાઇલની ચોરી
પોપટલાલ દરજી ધાનેરા
ધાનેરામાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં રવિવારે રાત્રે સુતેલા દર્દીના મોબાઇલની ચોરીની કરી શખસ ફરાર થઇ જાય છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે.આ અંગે ફરિયાદ નોંધવા તજવીજ!-->!-->!-->…
પાટણના સબોસણ ગામના હાર્દિક પ્રજાપતિનો વિશ્વાગ્રામના એન.જી.ઓ.ના 48 વોલન્ટિયરમાં સમાવેશ
અલ્પેશ શ્રીમાળી પાટણ
વિશ્વગ્રામ NGOના 48 વોલન્ટિયર જમ્મુ અને કાશ્મીરથી 24 દિવસ કાર્ય કરી પરત ફર્યાપાટણના સબોસણ ગામના હાર્દિક પ્રજાપતિની થઈ હતી પસંદગીમહેસાણા જિલ્લાના બાસણા ખાતે આવેલ વિશ્વગ્રામ!-->!-->!-->…
બેફામ બનેલા ડ્રાઈવરો વિરૂદ્ધ ક્યારે લેવાશે પગલાં ?
દિપક તિવારી પાવાગઢ પંચમહાલ
એસટી બસના ચાલકો બન્યા બેફામ! પાવાગઢમાં એસટી બસ ડ્રાઈવરે મહિલાને લીધા અડફેટે
અનેક વખત એવું કહેતા હોઈએ છીએ કે વાહનચાલકો બેફામ બની ગયા છે. વાહનચાલકો રસ્તાને પોતાના બાપનો!-->!-->!-->!-->!-->…
મહેસાણાના બે દિવ્યાંગ ખેલાડીઓ એ પેરા ટેકવોન્ડો માં મેળવો ગોલ્ડ અને સિલ્વર મેડલ
રિપોર્ટર ભરત જોશી બૌદ્ધિક ભારત પાલનપુર
વિસનગર રાવલાપુરા ગામના શિક્ષક ચૌધરી જીતેન્દ્ર બાબુભાઇ અને મહેસાણાના મેઘા આલિયાસણાના દિવ્યાંગ ખેલાડીઓ એ સાહરનપુર ઉતરપ્રદેશ ખાતે ઈન્ડિન પેરા ટેકવોન્ડો એસોસિયન!-->!-->!-->…
નલ સે જલ યોજના ને પોકળ સાબિત કરતા દૃશ્યો: બિસ્મિલ્લાબાદ ગામનાં લોકોને પાણી માટે એકમાત્ર હેન્ડ પંપના…
લ્યો. બોલો. ગામમાં પાણીનો સમ્પ છતાં 3 વર્ષથી પાણી ન આવતું હોય ગ્રામજનોએ સ્વ ખર્ચે હેન્ડ પંપ બનાવ્યો
રિપોર્ટર દશરથ દરજી બૌદ્ધિક ભારત પાટણ
પાટણ જિલ્લો નલ સે જલ યોજનામાં 100 ટકા કામગીરી પૂર્ણ!-->!-->!-->!-->!-->…
પાટણ ખાતે કોમન યોગા પ્રોટોકોલ ની તાલીમ શિબિર યોજાઈ
રિપોર્ટર અલ્પેશ શ્રીમાળી પાટણ
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આજે તારીખ ૯/૦૬/૨૦૨૪ ને રવિવાર ના રોજ માનનીય ચેરમેન શ્રી યોગ સેવક શીશપાલ જી ની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ પાટણ જીલ્લા ના પાટણ નગર પાલિકા!-->!-->!-->…
કુણધેર ગામની સીમ માંથી દેશી બનાવટની બંદુક સાથે એક ઇસમને ઝડપી લેતી એસ.ઓ.જી ટીમ…
રિપોર્ટર અલ્પેશ શ્રીમાળી પાટણ
પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિન્દ્ર પટેલ નાઓએ હથીયાર બંધીની કડક અમલવારી કરવા સ્પેશીયલ ઝુંબેશનું આયોજન કરેલ હોઇ જે અનુસંધાને પાટણ SOG ઇન્ચાર્જ પીઆઈ આર.જી.ઉનાગર ના!-->!-->!-->…
કપિલ ચૌહાણના જન્મદિન નિમિત્તે ભિક્ષાવૃતી કરતા દિવ્યાંગને વ્હીલચેર આપી રોજગારી આપવાનો અનોખો પ્રયાસ.
રિપોર્ટર ભરત જોશી પાલનપુર
સમાજ સુરક્ષા સહાયક તરીકે ફરજ બજાવતા અને હંમેશાં દિવ્યાંગજનની સેવા માટે જાણીતા દલવાડા ગામના વતની શ્રી કપિલભાઇ સેંધાભાઈ ચૌહાણે જન્મદિન ની ઉજવણી પ્રસંગે તા. ૯/૬/૨૪ને!-->!-->!-->…
દાતા જગદંબા હોટલ ધાનેરા દ્વારા અલગ અલગ ગામોની નિરાધાર ગૌ માતાઓને ઘાસચારો અર્પણ કરવામાં આવ્યો
પોપટલાલ દરજી ધાનેરા
તારીખ 7/6/2024 એક ગાડી લીલો ઘાસચારો જેના દાતા જગદંબા હોટલ ધાનેરા .આ લીલો ઘાસચારો રાજસ્થાન ના દુગાવા , સુરાવા , ટીટોબ , સાંકડ , સરનાઉ , બાવળીયા ( દાતા ) , સેવાડા , અને પુર!-->!-->!-->…