Publisher Theme
I’m a gamer, always have been.

પાટણ ખાતે કોમન યોગા પ્રોટોકોલ ની તાલીમ શિબિર યોજાઈ

0 47

રિપોર્ટર અલ્પેશ શ્રીમાળી પાટણ

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આજે તારીખ ૯/૦૬/૨૦૨૪ ને રવિવાર ના રોજ માનનીય ચેરમેન શ્રી યોગ સેવક શીશપાલ જી ની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ પાટણ જીલ્લા ના પાટણ નગર પાલિકા ગાર્ડન, અઘારા દરવાજા ખાતે સવારે ૬:૦૦ થી ૭:૩૦ કલાક સુધી સ્ટેટ કો ઓડિનેટર રાધેશ્યામ જી યાદવ સાહેબ અને જિલ્લા કો ઓડિનેટર અંકિતા બેન પટેલ એ આંતર રાષ્ટ્રીય યોગ દિન નિમિત્તે કોમન યોગા પ્રોટોકોલ ની તાલીમ શિબિર કરવામાં આવી આ શિબિર માં નગર ના યોગ કોચ અને યોગ ટ્રેનર ઉપસ્થિત રહ્યા હતા જે પૈકી યોગ ટ્રેનર યામિનીબેન,નિશાબેન,હેમા બેન ,અસ્મીબેન દ્રારા ચાલતા દૈન્નિક યોગ ક્લાસ ના ૧૦૦ થી વધારે સાધકો જોડાયા હતા

Leave A Reply

Your email address will not be published.