Publisher Theme
I’m a gamer, always have been.

ધાનેરામાં હોસ્પિટલમાંથી દર્દીના મોબાઇલની ચોરી

0 404

પોપટલાલ દરજી ધાનેરા

ધાનેરામાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં રવિવારે રાત્રે સુતેલા દર્દીના મોબાઇલની ચોરીની કરી શખસ ફરાર થઇ જાય છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે.આ અંગે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરાઈ છે. ધાનેરામાં આવેલી ડો.ભરતભાઇ પ્રજાપતિની આયુષ હોસ્પિટલમાં સારવાર માટે આવેલા દર્દીઓ વોર્ડમાં સુતા છે. ત્યારે શનિવારે રાત્રે તેમના મોબાઈલ ફોન ચાર્જ કરવા મુકેલા હતા તેવા સમયે અજાણ્યો શખસ આવી ચોરીછૂપીથી ચાર્જ થઈ રહેલ મોબાઈલ ફોન લઈને જતો હોય તેવું સીસીટીવીમાં જોવા મળે છે. હવે શહેરમાં હોસ્પિટલોના દર્દીઓને પણચોર નિશાન બનાવી રહ્યા છે.

Leave A Reply

Your email address will not be published.