Browsing Category
गुजरात
ધાનેરાના ધરણોધર પ્રા.આ. કેન્દ્રમાં મોડા આવનાર છ કર્મચારીનો ખુલાસો પુછાયો
પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા
ધાનેરા તાલુકાના રાજસ્થાન બોર્ડર ઉપર આવેલ ધરણોધર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફ મોડો આવવા બાબતે અનેકવાર રજૂઆતો થવા પામી હતી અને તે બાબતે તાલુકા આરોગ્ય અધિકારીએ!-->!-->!-->…
ધાનેરા તાલુકાના ત્રણ ગામોના તળાવો રાતોરાત ઊંડા કરી કામ પૂરું કરી દીધું
પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા
ધાનેરા તાલુકાના શેરગઢ ગ્રામ પંચાયતમાં આવતા ત્રણ ગામોમાં સિંચાઇ વિભાગ દ્વારા અગાઉથી ઉંડા થયેલ તળાવોનું સર્વે કરી તળાવ ઉંડા કર્યાની કામગીરી પૂર્ણ કરી નાખી છે. ધાનેરા!-->!-->!-->…
ધાનેરામાં પાલિકા શોપિંગમાં દુકાનદારોએ દુકાનો આગળ પતરાં નાખી દબાણ કર્યું
પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા
ધાનેરા નગરપાલિકા દ્વારા ત્રિકોણિયા માર્કેટના દબાણો હટાવીને ત્રણ મંજલાનું શોપિંગ બનાવવામાં આવ્યું હતું અને તે શોપિંગના પ્રથમ માળના દુકાનદારો દ્વારા દુકાનો આગળ!-->!-->!-->…
રાજસ્થાનથી ટ્રકમાં મગફળીના સૂકા ચારાની આડમાં દારૂ ભરી ગુજરાતમાં પ્રવેશે તે પહેલા ધાનેરા પોલીસે ટ્રક…
પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા
ધાનેરા પોલીસ વાહનચેકીંગ દરમિયાન નેનાવા ચેકપોસ્ટ પરથી એક ટ્રક ચાલાક મગફળીના સૂકા ચારાની આડમાં ટ્રકમાં બનાવેલા ગુપ્ત ખાનામાં દારૂ ભરીને ગુજરાતમાં પ્રવેશે, તે પહેલા!-->!-->!-->…
ધાનેરા પોલીસે બસમાં દારૂની હેરાફેરી કરતા ત્રણ ઈસમોને ઝડપી પાડ્યાં, દારૂનો જથ્થો જપ્ત કર્યો
પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા
બનાસકાંઠા જિલ્લાના ધાનેરા રહેનાવા ચેકપોસ્ટ ઉપરથી પોલીસે વાહન ચેકિંગ દરમિયાન રાજસ્થાન તરફથી આવતી એક બસમાંથી 384 દારૂની બોટલો સાથે એક મહિલા અને બે પુરુષને ઝડપી!-->!-->!-->…
હિંમતનગરમાં ભોલેશ્વર ખાતે અને સરદાર પટેલ ઇન્સ્ટિટ્યુટ ઓફ નર્સિંગ માં યુવા જોડો અભિયાન હાથ ધરવામાં…
કિરીટકુમાર બૌદ્ધિક ભારત હિંમત નગર
હિંમતનગરમા અનુ.જાતિ મોરચા દ્વારા યુવા જોડો અભિયાન ભોલેશ્વર અને સરદાર પટેલ ઇન્સ્ટિટ્યુટ ઓફ નર્સિંગ માં હાથ ઘરવામાં આવ્યું હતું
જેમા જિલ્લાં સંયોજક અશ્વીન!-->!-->!-->!-->!-->!-->!-->…
ધાનેરામાં પેટ્રોલ પંપ ઉપરથી ઓઈલના ડબ્બાની ચોરી કરનાર ત્રણ આરોપીઓને પોલીસે દબોચી લીધા
રિપોર્ટર પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા
ધાનેરાના એક પેટ્રોલ પંપમાંથી 17 હજારથી વધુના રકમના ઓઈલના અલગ-અલગ નાના મોટા ડબાની ચોરી થઈ હતી. જે મામલે ધાનેરા પોલીસે બાતમી હકીકત આધારે મુદ્દામાલ સાથે ત્રણ!-->!-->!-->…
ધાનેરા વિસ્તારમાંથી ચોરી થયેલી મોટર સાયકલ સાથે બે ઈસમોને ધાનેરા પોલીસ ઝડપી પાડ્યા
રિપોર્ટર પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા
ધાનેરા વિસ્તાર માંથી ચોરીમાં ગયેલ મોટર સાઈકલ ધાનેરા પોલીસે ઝડપી પાડી છે. ધાનેરા પોલીસને મળેલી બાતમી હકીકત આધારે નેનાવા ગંજ બજાર પાસે વોચમાં હતા તે દરમિયાન!-->!-->!-->…
માવજી દેસાઇને સસ્પેન્ડ કરવા છતાંય ભાજપના કાર્યક્રમમાં સ્થાન આપતાં કાર્યકરોમાં નારાજગી
પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા
ધાનેરા વિધાનસભામાં ભાજપ સાથે છેડો ફાડીને અપક્ષમાં ચૂંટણી લડતા ભાજપે આજીવન સભ્યપદેથી માવજી દેસાઇને સસ્પેન્ડ કરેલ પરંતુ માવજી દેસાઇની જીત થતાં માવજી દેસાઇએ ટેકો!-->!-->!-->…
ધાનેરાના નેગાળા ગામમાં રીંછે ખેડૂત ઉપર હુમલો કરી ઘાયલ કરતાં ફફડોટ
પોપટલાલ દરજી ધાનેરા
ધાનેરા તાલુકાના નેગાળા ગામે નદી વિસ્તારમાં શનિવારે સવારે રીંછ દેખાતાં ખેડૂતો અને ગ્રામજનો તેને ભગાડવા લાકડીઓ સાથે પહોંચ્યા હતા ત્યારે એક વ્યક્તિઓ ઉપર હૂમલો કરી ઘાયલ કર્યો હતો.!-->!-->!-->…