Publisher Theme
I’m a gamer, always have been.

હિંમતનગરમાં ભોલેશ્વર ખાતે અને સરદાર પટેલ ઇન્સ્ટિટ્યુટ ઓફ નર્સિંગ માં યુવા જોડો અભિયાન હાથ ધરવામાં આવ્યું

0 50

કિરીટકુમાર બૌદ્ધિક ભારત હિંમત નગર

હિંમતનગરમા અનુ.જાતિ મોરચા દ્વારા યુવા જોડો અભિયાન ભોલેશ્વર અને સરદાર પટેલ ઇન્સ્ટિટ્યુટ ઓફ નર્સિંગ માં હાથ ઘરવામાં આવ્યું હતું

જેમા જિલ્લાં સંયોજક અશ્વીન ભાઈ સક્સેના, જિલ્લા અનુ.જાતિ મોરચા પ્રમુખ રાજેશભાઈ પરમાર , મહામન્ત્રી જગદીશભાઈ સોલંકી,અનુ.જાતી મોરચા તાલુકા પ્રમુખ મહેશભાઈ મકવાણા, ભરતભાઈ જાદવ,મુકેશભાઈ પંડ્યા,હસમુખભાઈ તિરગર,જ.વી.શ્રીમારી,વગેરે અન્ય કાર્યકરો તેમજ આજુબાજુના અન્ય ગામોના મોટી સંખ્યામા યુવા લોકો ભાજપમાં જોડાયા હતા

Leave A Reply

Your email address will not be published.