Browsing Category
गुजरात
ડીસામાં 15 સ્ટોલનું નિરીક્ષણ કર્યું અને સફાઈ ન કરવા બદલ 2900 રૂપિયાનો દંડ ફટકાર્યો
હાલમાં ચિકનગુનિયા તેમજ ડેન્ગ્યુ જેવા રોગચાળાએ માથું ઊંચકતા કાર્યવાહી
ડીસામાં ચોમાસામાં પાણીજન્ય અને વાહકજન્ય રોગચાળો ન ફેલાય તે માટે બુધવારે પાલિકા અને આરોગ્ય વિભાગ દ્વારા બસ સ્ટેશન વિસ્તારમાં!-->!-->!-->…
લોન નહીં ચૂકવવા બદલ ડીસા કોર્ટ દ્વારા પાલિકાના એક અપક્ષ મહિલા સભ્યના મકાનને સીલ કરી દેવામાં આવ્યું
સરદાર કો.ઓ.ક્રેડિટ સોસાયટીમાંથી 11 વર્ષ અગાઉ લીધેલ રૂ.8.80 લોન અંગે વારંવાર નોટિસ આપતી હતીડીસાની કૃષ્ણકુંજ સોસાયટીના રહેણાંક મકાનને સીલ મારતાં બેલીફને ધમકી આપતા ફરિયાદ
મિલકત જપ્તી માટે કાર્યવાહી!-->!-->!-->…
પાલનપુર રાજીવ આવાસ યોજનાના રહેવાસીઓને ગંદકીની સમસ્યા અંગે નોટિસ આપવામાં આવી
રહીશો પાલિકામાં પહોંચી સફાઈ કરાવવા મામલે રજૂઆત કરી
પાલનપુરમાં શહેરના રાજીવ આવાસ યોજનાના રહીશોને આરોગ્ય વિભાગે ગંદકી મુદ્દે નોટિસ પાઠવતા ફફડી ઉઠેલા રહોશો રોષ વ્યકત કરવા પાલનપુર નગર પાલિકા ખાતે!-->!-->!-->…
ટ્રેક્ટર ચાલકે બાઇકને ટક્કર મારી, પત્ની સામે જ થયુંપતિનું મોત
દિયોદરના સણાવ ગામનું દંપતી દિકરાની સાવાર કરાવી પરત ઘરે જતાં ભાભરના ખારી પાલડી નજીક અકસ્માત, પત્ની સહિત 2ને ઈજા પહોંચી
દિયોદર તાલુકાના સણાવ ગામનું દંપતી દિયોદરમાં બિમાર દિકરાની સારવાર કરાવી!-->!-->!-->…
પાલનપુરના માલણ ગામ પાસે દારૂ ભરેલી જીપ પલટી, ડ્રાઇવર ફરાર
પોલીસે દારૂનો જથ્થો સહિત રૂ.11.97 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
પાલનપુર તાલુકાના માલણ ગામે કુંપર તરફ જવાના માર્ગ પર ચાર રસ્તા પાસે ગુરૂવારે મોડીરાત્રે દારૂ ભરી જઈ રહેલ પીકઅપ ડાલુ પલટી ગયું હતુ.!-->!-->!-->…
પાલનપુરમાં 71 કોરોના વોરિયર્સનું સન્માન
સમાજ સેવા |નિ: સ્વાર્થ સેવા સંગઠન દ્વારા સફાઇ કામદાર,સામાજિક કાર્યકર,તબીબોનું સન્માન કરાયું
કોરોનાના કપરા કાળમાં એમણે જીવના જોખમે ફરજ બજાવી હતી. લોકોમાં જાગૃતિ લાવી હતી. પરિણામએ આવ્યું છે કે, આજે!-->!-->!-->…
પાલનપુરમાં ચોરાયેલા મોબાઈલ વેચતા 2 શખ્સો ઝડપાયા
પોલીસે રૂ.20,000ના 4 મોબાઇલ કબ્જે કર્યો
પાલનપુર માલણ દરવાજા વિસ્તારમાં ચોરીના મોબાઇલ વેચવા ઉભેલા બે શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. જેમની પાસેથી રૂપિયા 20,000ના ચાર મોબાઇલ કબ્જે લઇ કાયદેસરની!-->!-->!-->…
દાંતીવાડા ના જેગોલ સેજા ના ધાનેરી ગામે પોષણ કીટ વિતરણ કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવ્યું
તારીખ 23-09-2021 ના રોજ દાંતીવાડા તાલિકા માં જેગોલ સેજા ના ધાનેરી ગામે સી.ડી.પી.ઓ શ્રી શાંતાબેન એચ દેસાઈ ,ગીતાબેન પી બારોટ મુખ્ય સેવિકા જેગોલ,ગણપતભાઈ પરમાર પોષણ અભિયાન બ્લોક કો'ઓર્ડીનેટર ની!-->…
ડીસા નગરપાલિકા દ્વારા દિનપ્રતિદિન ખુબજ સુંદર રીતે શહેર ના કામો થઈ રહ્યાં છે
ડીસા નગરપાલિકા દ્વારા દિનપ્રતિદિન ખુબજ સુંદર રીતે શહેર ના કામો થઈ રહ્યાં છે ત્યારે આજે ડીસા શહેરના વોર્ડ નંબર 10 માં આવેલ રામાઉમા સોસાયટી અને પ્રીતમ નગર ના ઉત્સાહી કોર્પોરેટર અમિતભાઇ રાજગોરની સુંદર!-->…