Browsing Category
गुजरात
ડીસામાં માઁ ભગવતીમાં આજથી શરૂ થતાં નવરાત્રિના પહેલા જ દિવસે એકજ સાથે બે મડર ના ખેલ એક જ રાતમાં બે…
રાજ્ય ભરમાં ધાડ લૂંટ હત્યાના બનાવોમાં ભયજનક વધારો થતાં પોલીસ સામે લોકોમાં અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં ડીસા શહેરમાં એક રાતમાં બે લોકોની હત્યા થતા પંથકમાં ચકચાર મચી ગઇ છે.
!-->!-->!-->!-->!-->!-->…
બનાસકાંઠાના ડીસા પાલનપુર નેશનલ હાઈવ પર ભોયણ ગામ ના પાટિયા પાસે આજે સવારે ચાર વાહનો વચ્ચે થયેલા ભયાનક…
બનાસકાંઠાના ડીસા પાલનપુર નેશનલ હાઈવ પર ભોયણ ગામ ના પાટિયા પાસે આજે સવારે ચાર વાહનો વચ્ચે થયેલા ભયાનક અકસ્માત માં ત્રણ વાહનો સળગી ગયા હતા આ અકસ્માતમાં બે ટ્રક વચ્ચે ફસાયેલી રીક્ષા સળગી ગઈ હતી.!-->…
અમરેલીનાં શહેરીજનોનું પાલિકા સાથે ડિજિટલ જોડાણ
અમરેલી પાલિકાએ સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમ વખત શહેરીજનોનું પાલિકા સાથે ડિજિટલ જોડાણ થયું છે. શહેરીજનોએ તેમનાં મોબાઈલમાં પ્લે સ્ટોરમાં જઈને ભભઅમરેલી સીટીભભ એપ્લીકેશન ડાઉનલોડ કરવાથી તમામ પ્રાથમિક!-->…
બગસરા તાલુકાના મોટા મુંજીયાસર ગામે રૂ. 38 લાખના વિવિધ વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં…
આજ રોજ બગસરા તાલુકાના મોટા મુંજીયાસર ગામે રૂ. 38 લાખના વિવિધ વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા તથા સાથે સાથે પ્રાથમિક શાળા ખાતે મૃતકના પરિવારજનોને સહાય અર્પણ, આચાર્યશ્રીનો!-->!-->!-->…
કબુતર.૧ સ્વાન ની. સારવાર કરાઈ અબોલ પક્ષીઓની.સેવાથી કરતા ઠાકોરદાસ ખત્રી
તારીખ ૭/૧૦/૨૦૨૧ ના રોજ સાંજે.૫.૦૦ કલાકે જાણકારી મળી કે અમીર રોડ પાસે કબુતર બીમાર છે ઊડી શકતું નથી જીવ દયા પ્રેમી મારી દુકાન આયા.પાલનપુર પવન ફૂટવેર સારવાર માટે વન વિભાગ માં લઇ ગઈ તથા રાતે.૮.૦૦!-->!-->!-->…
મંડાલી ગામે નવરાત્રી નિમિતે માતાજીની સ્થાપના કરવામાં આવી
ગઈ સાલ કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને નવરાત્રિનું આયોજન મોકૂફ રાખવામાં માં આવ્યું હતું પણ આ વર્ષે સરકાર છૂટછાટ મળતા ગામના યુવાનો તેમજ વડીલો દ્વારા નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે ….છેલ્લા ત્રીસ!-->…
શ્રી રિહેન એચ.મહેતા વિદ્યાલય, માંકડી માં નવરાત્રી મહોત્સવ ની ઉજવણી કરાઈ
વિદ્યાર્થીઓ માં કોરોના સમય નો માનસિક તણાવ દૂર થાય અને વિદ્યાર્થીઓમાં સાંસ્કૃતિક અને ધાર્મિક ભાવના કેળવાય તેવા શુભ આશયથી નવરાત્રિના પ્રથમ દિવસે જ શાળાના પટાંગણમાં નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં!-->…
હર્ષલ પટેલ બન્યો એક સીઝનમાં સૌથી વધુ વિકેટ ઝડપનારો ભારતીય બોલર; MIના જસપ્રિત બુમરાહનો રેકોર્ડ તોડ્યો
IPLની 14મી સીઝનમાં RCBની ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે અને પ્લેઓફમાં પણ પહોંચી ગઈ છે. ટીમની આ સફળતા પાછળ ટીમના સ્ટાર બોલર હર્ષલ પટેલનો બહુ મોટો ફાળો રહ્યો છે. હર્ષલ આ સીઝનમાં 29 વિકેટ લઈ ચૂક્યો છે!-->…
અમીરગઢના ડાભેલી ગામની શાળાઓમાં શિક્ષકોના આંતરિક વિખવાદથી ત્રસ્ત ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરી
અમીરગઢ તાલુકાની ડાભેલી પ્રાથમિક શાળાને તાળાબંધી કરાઈ હતી. ગઈકાલે શાળાની સાત વર્ષીય વિદ્યાર્થિની મોતને ભેટતા ગ્રામજનોમા આક્રોશ હતો, જ્યારે શાળામાં શિક્ષકોમા કેટલાય સમયથી ચાલતા વિવાદને લઈ ગ્રામજનોમાં!-->…
યુપીના લખીમપુરમાં ખેડૂતો પર ગાડી ચલાવવાની ઘટનાને લઈ થરાદના ધારાસભ્યએ કેન્ડલ માર્ચ યોજી વિરોધ…
યુપીના લખીમપુર ખાતે ખેડૂતો પર ગાડી ચલાવવાની ઘટનાને લઈ થરાદના ધારાસભ્ય ગુલાબ સિંહ રાજપુતે અને કોંગ્રેસ કાર્યકરોએ કાળી પટ્ટી બાંધી કેન્ડલ માર્ચ યીજી સરકાર વિરુદ્ધમાં કાર્યક્રમ યોજાયો હતો. તેમજ કિસાન!-->…