Browsing Category
गुजरात
માન્યવર કાશીરામ બ્રિગેડ માં મહાદેવ ભાઈ જેપાલ સાહેબની વરણી થતાં બહુજન સમાજના આગેવાનો દ્વારા સન્માનિત…
આજ રોજ માન્યવર કાશીરામ બ્રિગેડ માં મહાદેવ ભાઈ જેપાલ સાહેબની વરણી થતાં બહુજન સમાજના આગેવાનો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.
માન્યવર કાશીરામ બ્રિગેડ ના રાષ્ટ્રીય પ્રભારી મહાદેવ ભાઈ જેપાલ, રાષ્ટ્રીય!-->!-->!-->…
થરાદ પુલીસ દ્વારા વિદેશી દારૂ સહીત રૂ,5,61,328/- નો મુદ્દામાલ પકડી રાજસ્થાન ના આરોપી ની અટકાયત
થરાદ પો.સ્ટે વિસ્તારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ/બીયર ની બોટલ નંગ-3768 કી.રૂ.3,50,208/- પિકપ ડાલુ કી.રૂ. 2,00,000/-તથા મોબાઇલ નગ.1 કિ.5000 એમ કુલ મુદ્દામાલ કી.રૂ,5,61,328/- પકડી પાડતી એલ.સી.બી!-->…
કલેકટર તથા જિલ્લા વિકાસ અઘિકારી જિલ્લાના વિવિઘ ગામોમાં વિકાસના કામો અને વેકશીનેશન ઝુંબેશની મુલાકાત
માન.શ્રી કલેકટર સાહેબ દ્વારા મહત્તમ માઇગ્રેશન ધરાવતા લીલીયા તાલુકા મુકામે CHC તેમજ મામલતદાર ઓફિસ , લીલીયા ખાતે કાર્યરત વેક્સિનેશન કામગીરી તેમજ કોલ સેન્ટરની મુલાકાત લીધી. જિલ્લાના દરેક!-->…
नर्मदा ईआर प्रोजेक्ट की शीघ्र क्रियान्वित हेतु जैन समाज ने सौपा ज्ञापन
शहर में नर्मदा ईआर प्रोजेक्ट की शीघ्र क्रियान्वित करने के लिए शुक्रवार को सकल जैन समाज के प्रतिनिधियों ने उप खंड अधिकारी जवाहराराम चौधरी को मुख्यमंत्री एवं प्रधानमंत्री के नाम ज्ञापन सौंपा ।
!-->!-->!-->…
महात्मा गांधी साहित्य मंच गांधीनगर के सहयोग मे आयोजित बाल रक्षक प्रतिष्ठान महाराष्ट्र द्वारा…
महात्मा गांधी साहित्य मंच गांधीनगर के अध्यक्ष श्री डॉ गुलाब चंद पटेल की अध्यक्षता में बाल रक्षक प्रतिष्ठान महाराष्ट्र द्वारा शिक्षक गुण सम्मान अन्तरराष्ट्रीय समारोह 'दिनांक 10 अक्टूबर 2021 को सुबह मे!-->…
બનાસકાંઠામાં ઉત્પાદન ઘટતાં બે માસમાં શાકભાજીના ભાવોમાં 66 ટકા ભાવ વધ્યા
બનાસકાંઠા જિલ્લામાં સપ્ટેમ્બર માસમાં પડેલા પાછોતરા વરસાદે શાકભાજીના વાવેતરને વ્યાપક નુકશાન કરતાં વર્તમાન સમયે ઉત્પાદન નોંધપાત્ર ઘટી ગયું છે. પરિણામે બે માસ અગાઉ જે શાકભાજીના 1 કિલોના રૂપિયા 60 હતા.તે!-->…
થરાદના બેવટામાં પરિણિતાનો ઘરમાં ફાંસો ખાઇ આપઘાત
થરાદના બેવટામાં પરિણિતાએ અગમ્ય કારણોસર ઘરના ઓરડામાં ઓઢણા વડે ગળે ફાંસો ખાઇને મોતને વ્હાલું કર્યું હતું. થરાદ પોલીસે અકસ્માતે મોતને ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. થરાદના ચોટપાના રાણાભાઇ મગનાજી!-->…
દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે મંત્રી કિર્તીસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને વન્યજીવ સંરક્ષણ જાગૃતિ…
વન્યપ્રાણી સપ્તાપહની ઉજવણી અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ રાજ્ય મંત્રી કિર્તીસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને વન્યજીવ સંરક્ષણ જાગૃતિ સેમિનાર!-->…
થરાદ ધાનેરા વચ્ચે ટેન્કર પલટી મારતા આગ માં લપેટાયું
થરાદ ધાનેરા વચ્ચે ટેન્કર પલટી મારતા આગ માં લપેટાયું…
રાહ કેનાલ પાસે અગમ્ય કારણોસર કેનાલ પલટી મારી ગયું…
ઓઇલ ભરેલ ટેન્કર પલટી મારતા આગ લાગતા ટેન્કર બળી ને ખાખ …
ફાયર ફાઇટર અને થરાદ પોલીસ!-->!-->!-->!-->!-->!-->!-->!-->!-->…
ત્રણ મહિના પહેલા ગુમ થયેલી ભાભરના મેરા ગામની પરિણિતાની પતિએ હત્યા કર્યાનું ખુલ્યું
ભાભરના મેરા ગામની ત્રણ મહિના પહેલા ગુમ થયેલી પરિણિતાની પતિએ હત્યા કરી હોવાનું ખૂલ્યું છે. ત્રણ મહિના પહેલા પત્નીને પિયરથી તેડી લાવી રાત્રે રસ્તામાં ગીચ ઝાડીમાં હત્યા કરી લાશને જમીનમાં દાટી દીધી હતી.!-->…