માન્યવર કાશીરામ બ્રિગેડ માં મહાદેવ ભાઈ જેપાલ સાહેબની વરણી થતાં બહુજન સમાજના આગેવાનો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા
આજ રોજ માન્યવર કાશીરામ બ્રિગેડ માં મહાદેવ ભાઈ જેપાલ સાહેબની વરણી થતાં બહુજન સમાજના આગેવાનો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.
માન્યવર કાશીરામ બ્રિગેડ ના રાષ્ટ્રીય પ્રભારી મહાદેવ ભાઈ જેપાલ, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ એડવોકેટ ચંદ્રકાંત રાજન, બનાસકાંઠા જિલ્લા અધ્યક્ષ કાજલબેન પરમાર પણ હાજર રહ્યા હતા.
બનાસકાંઠા જિલ્લાના તમામ બહુજન સમાજ આગેવાનો અને માન્યવર કાશીરામ બ્રિગેડના તમામ હોદેદારો હાજર રહ્યા હતા.
આ સંગઠન ને મજબૂત કરવા માટે અલગ અલગ જિલ્લાઓમાં અને તાલુકાઓમાં નિમણુક કરવામાં આવી રહી છે.