થરાદ પો.સ્ટે વિસ્તારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ/બીયર ની બોટલ નંગ-3768 કી.રૂ.3,50,208/- પિકપ ડાલુ કી.રૂ. 2,00,000/-તથા મોબાઇલ નગ.1 કિ.5000 એમ કુલ મુદ્દામાલ કી.રૂ,5,61,328/- પકડી પાડતી એલ.સી.બી પાલનપુર બનાસકાંઠા
શ્રી જે આર મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ, ભુજ તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી તરૂણ દુગ્ગલ સાહેબે જિલ્લામાં દારૂ/જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરવા માં આવી
શ્રી એચ.પી.પરમાર પોલીસ ઇન્સ્પેકટર તથા શ્રી આર.જી.દેસાઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી નાઓના માર્ગદર્શન મુજબ હેડ.કોન્સ ભુરાજી, તથા પો.કોન્સ અમરસિંહ તથા દશરથભાઈ નાઓ થરાદ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી રાહે હકીકત મળેલ કે સાંચોર તરફ થી એક પિકપ ડાલુ નંબર GJ-06-w-9854 માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી આવે છે જે બાતમી હકીકત આધારે માગંરોળ ગામ પાસે વોચમાં હતા દરમ્યાન હકિકત વાળુ ડાલુ આવતુ હોઈ માંગરોળ થી પિલુડા મારકેટ વચે ઊભુ રાખાવતા એક ઈસમ નાસેલ તેને પકડેલ પકડાઇ જનાર (૧)લાદુરામ માલારામ બિશ્રોઈ -રહે.હારિયાલિ તા.સાંચોર.જી.જાલોર.રાજસ્થાન તથા માલ ભરાવનાર મનોહરલાલ કિશનલાલ બિશ્રોઈ રહે.પાલડી તા.સાંચોર જી.જાલોર.રાજસ્થાન.ડાલા માં જોતા ભારતીય બનાવટના વિદેશી દારૂ/બિયર બોટલ નંગ-3768/- કિ.રૂ.3,50,208/-તથા /- પિકપ ડાલાની કી.રૂ 2,00,000/-મોબાઈલ.નંગ.1.કી. 5000 તથા પાણીની બોટલો 51 બાધાં કિ.રુ.6120 સાથે એમ કુલ કિ.રૂ.5,61,328/- નો મુદ્દામાલ સાથે મળી આવતાં ગાડી ચાલક ના વિરુદ્ધમાં પ્રોહીબીશન એક્ટ મુજબ થરાદ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરેલ છે……