Publisher Theme
I’m a gamer, always have been.
Browsing Category

गुजरात

થરાદ ધારાસભ્ય ગુલાબ સિંહ રાજપૂત ની રજૂઆત સામે ગુજરાત સરકાર ના મંત્રીમંડળ ની સાથે બેઠક યોજી

બનાસકાંઠા જિલ્લાના વાવ થરાદ અને સુઈગામ તાલુકાના ગામડાંઓમાં માલધારી પશુ પાલકો ના વાળા અને ખળા બોવાડા ને કાયદેસર કરવા ની માંગ પુરી થતાં પ્રજા ખુશી છવાઈ બનાસકાંઠા જિલ્લાના વાવ થરાદ સુઈગામ

નેનાવા ચેક પોસ્ટ પરથી બોલેરો માં શાકભાજીના કેરેટ નીચે વિદેશી દારૂ સંતાડી હેરાફેરી કરતા ઈસમને પકડી…

શ્રી ડી.વી. ડોડીયા ધાનેરા પોલીસ સ્ટેશનના તેમજ રવિ કુમાર એ.એસ.આઇ, ભીખાભાઈ, મંગળાજી, વિક્રમભાઈ, દિનેશભાઈ, સરદારજી એમને મળેલ બાતમી આધારે નેનાવાચેક પોસ્ટ ઉપર સઘન વાહન ચેકિંગ દરમિયાન નેનાવા ચેકપોસ્ટ ખાતે

દહેગામ તાલુકા ના રખિયાલ ગામે બૌદ્ધિક ભારત ન્યુઝ ચેનલ નો અવાજ ગુંજી ઉઠ્યો.

ગાંધીનગર જિલ્લા ના દહેગામ તાલુકામાં રખિયાલ ગામ માં ગયા અઠવાડીયે ઠેર ઠેર કચરાના ઢગલા વિશે બૌદ્ધિક ભારત ન્યુઝ ચેનલ દ્વારા સમાચાર આપવામાં આવ્યા હતા. જે બૌદ્ધિક ભારત ન્યુઝ ચેનલ નો અવાજ ગુંજી ઉઠ્યો ને તે

અંકલેશ્વરની જન સેવા એજ પ્રભુ સેવા ટ્રસ્ટ અને દાતાઓના સહયોગથી પાનોલી ના દિવ્યાંગ વ્યક્તિ ને રોજગારી…

હિન્દી માં એક કહેવત છે ને કે "* ડુબતે કો તિન્ખે કા સહારા"…* આ કહેવત ને અંકલેશ્વરના સેવાભાવી યુવાનોએ સાર્થક કરી છે.અંકલેશ્વર ના પાનોલી જીઆઇડીસીમાં વર્ષોથી એક દિવ્યાંગ વ્યક્તિ સુરેશભાઈ પોતાની

રસાણા ગામે યુવાનો કિશોરો અને મહિલાઓ માટે મફત કમ્પ્યુટર તાલીમ વર્ગો શરૂ કરવામાં આવ્યા

અમૂલ,એસ એ પી,અને પ્રથમ ઈન્ફોટેક દ્વારા ચાલતો કોડ ઉન્નતિ પ્રોગ્રામ બનાસકાંઠા ના ડીસા તાલુકાના રસાણા ગામે તા.1/8/2022ના રોજ શરૂ કરવામાં આવ્યો હતો,જેમાં પ્રથમ ઈન્ફોટેક તરફ થી વિવેકભાઈ રબારી હાજર રહ્યા

ધાનેરામાં વિદેશી દારૂ ભરેલી ગાડી ઝડપાઈ

ધાનેરા રાજસ્થાનની સરહદને અડીને આવેલ તાલુકા મથક હોઇ મોટાપાયે વિદેશી દારૂની હેરાફેરી થઈ રહી છે. જેમાં શ્રી ડી.આર.ગઢવી પોલીસ ઇન્સ્પેક્ટર તથા શ્રી આર.જી. દેસાઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી ના માર્ગદર્શન

ભારતીય સંસ્કૃતિ, પરંપરાઓ અને ભાષાઓની સમજ મેળવવા માટે બ્રાઝિલની એક વિદ્યાર્થીની નો ભારત પ્રવાસ અને…

ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓ સંપૂર્ણ વિશ્વ માં ખુબ વિખ્યાત છે અને વિશ્વ ના લોકો ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓ ના મુરીદ છે અને સન્માન કરતા હોયે છે જયારે વિશ્વ ના લોકો ભારત ભ્રમણ માટે આવતા હોયે છે ત્યારે

મોડાસા ટાઉન યુજીવીસીએલ ધોરનિદ્રામાં જળપાયું

મોડાસા નાં વિવિધ રહેણાક વિસ્તાર માં આવેલ ટ્રાન્સપરમર ની આજુબાજુ ગંભીર જાડિયો ઉગી જતાં મોટી સમસ્યા સર્જાય તો નવાઈ નહિ. માલપુર રોડ પર આવેલ હનુમાનજી મંદિર બાજુમાં આવેલ ટ્રાન્સપરમર જાહેર જનતાને અવારનવાર

ખેડૂત આગેવાન દશરથસિંહ એ ડિઝલ સબસિડી ની રજૂઆત કરતા કેન્દ્ર સરકારે લીધો નિર્ણય ખેડૂતોને પણ મળી શકે…

કિસાન એકતા સમિતિ અધ્યક્ષ દશરથસિંહ ગોહિલ તણસા એ તારિખ ૧૯/૦૫/૨૦૨૨ ના રોજ સરકાર ને પત્ર લખીને માં પત્ર લખીને માંગ કરી હતી કે ખેતી કરતા ખેડુતો ને પણ સાગર ખેડુ ની જેમ ડિઝલ માં સબસિડી આપવામાં આવે સરકાર

થરાદ-ધાનેરા રોડ પર બાઈકને બચાવવા કાર પલટી

થરાદ-ધાનેરા હાઇવે પર શનિવારે બાઈક સવારને બચાવવાના પ્રયાસમાં એક કાર રોકેટ ગતીએ દોડી રહેલી કાર પલટી ખાઈ જવા પામી હતી. થરાદ-ધાનેરા હાઇવે પર શનિવારે સાંજના પાંચેક વાગ્યાના સુમારે મેરા તરફથી બે બાઈક સવાર