Publisher Theme
I’m a gamer, always have been.

રસાણા ગામે યુવાનો કિશોરો અને મહિલાઓ માટે મફત કમ્પ્યુટર તાલીમ વર્ગો શરૂ કરવામાં આવ્યા

0 35

અમૂલ,એસ એ પી,અને પ્રથમ ઈન્ફોટેક દ્વારા ચાલતો કોડ ઉન્નતિ પ્રોગ્રામ બનાસકાંઠા ના ડીસા તાલુકાના રસાણા ગામે તા.1/8/2022ના રોજ શરૂ કરવામાં આવ્યો હતો,જેમાં પ્રથમ ઈન્ફોટેક તરફ થી વિવેકભાઈ રબારી હાજર રહ્યા હતા અને આ તાલીમ વિશેની માહિતી આપી હતી આ ઉપરાંત આ કાર્યક્રમ માં રસાણા ગામના યુવાનો,કિશોરો અને ગ્રામજનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.

Leave A Reply

Your email address will not be published.