Publisher Theme
I’m a gamer, always have been.
Browsing Category

गुजरात

મુડેઠા ગામના તરવેયા અનારસિંહ રાઠોડનુ ભીલડી પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી આર.જે.ચૌધરી દ્વાર સન્માન

બનાસ નદીમાં ડુબેલા વડાવળ ગામના યુવાન કુલદીપજીની લાશને શોધી કાઢવા સતત ત્રણ દિવસ સરકારી તંત્રની કામગીરીમાં મદદરુપ થનાર મુડેઠા ગામના તરવેયા અનારસિંહ રાઠોડનુ આજરોજ ભીલડી પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી

ધાનેરાના વાલેર સુંદરપુરી મહારાજના મંદિરે લોકોએ ખિસ્સા કાતરૂ ઝડપ્યો.

ધાનેરા તાલુકાના વાલેર ગામે સુંદરપુરી મહારાજના મંદિરે લોકોએ ડીસાના ખિસ્સાકાતરૂ શખ્સને રંગે હાથ ઝડપી પોલીસને સોંપ્યો હતો. જેની પાસેથી મોબાઇલ, ત્રણ પાકિટમાં રહેલા રૂપિયા 17,700નો મુદ્દામાલ કબ્જે લેવાયો

ધાનેરાના જડીયા નજીકથી જીવદયા પ્રેમીઓએ 34 પાડાં ભરેલી ટ્રક ઝડપી

લમ્પીને લઈ પશુવહનની પાબંધી હોવા છતાં પશુ કતલખાને લઇ જવાતા હતા ધાનેરા તાલુકાના જડીયા ગામ પાસેથી શનિવારે રાત્રે ગૌસેવકોએ કતલખાને લઇ જવાતા 34 પાડાઓના જીવ બચાવીને પોલીસને હવાલે કર્યા હતા. જેથી પોલીસે

ધાનેરા નગરપાલીકાની ઘોર બેદરકારીના લીધે ગમેત્યારે રોગચાળો ફેલાવાની શક્યતાઓ છતાં તંત્ર ઘોર નિદ્રામાં.

ધાનેરા નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટરની સફાઈ બાબતે રાખવામાં આવતી બેદરકારીના લીધે ધાનેરા શહેરના અનેક વિસ્તારોમાં ગંભીર રોગચાળો ફેલાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.અને જો ગંભીર રોગચાળો ફેલાય તો ઘર ઘર

શરૂઆત ભલે નાની હોય પણ જીત મોટી થવી જોઈએ: વસંતભાઈ પુરોહિત

ધાનેરા તાલુકાના વિધાનસભાની ચૂંટણીના પ્રબળ દાવેદાર વસંતભાઈ પુરોહિત જે આવનારી ચૂંટણી માં ચૂંટણી લડી શકે તેવું લાગી રહ્યું છે. અને મક્કમતા સાથે મોટી જીત થવી જોઈએ એવા પોસ્ટરો વાયરલ થઈ રહ્યા છે. વસંતભાઈ

ધાનેરાથી રાજસ્થાનનાં સાંચોરને જોડતા નેશનલ હાઇવેથી પરેશાની

ધાનેરા શહેરથી રાજસ્થાન રાજ્યનાં સાંચોર તરફ જતો નેશનલ હાઇવે માર્ગ પર વાહન ચાલકોને ચાલવું જોખમી બની ગયું છે. છેલ્લા 15 દિવસ દરમિયાન આવેલા વરસાદના કારણે ધાનેરા તાલુકાના થાવર ગામથી કોટડા ગામ અને

ભારતીય કિસાન સંધ ગુજરાત પ્રદેશ દ્વારા ગાંધીનગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ ના સ્ટેચ્યુ આગળ ધરણાં…

તારીખ. 25/08/2022 ભારતીય કિસાન સંધ ગુજરાત પ્રદેશ દ્વારા ગાંધીનગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ ના સ્ટેચ્યુ આગળ કિસાનો નો મુખ્ય પ્રશ્ર્ન વિજળી માટે સમાન વીજદર તેમજ 2019/2020 નો પાક વિમો, જમીન -રિ સવૅ જેવા

ધાનેરા ની માર્કેટયાર્ડ શોપિંગ સેન્ટરમાં થયેલી ચોરીઓના આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા

ધાનેરા પોલીસે માર્કેટયાર્ડ શોપિંગ સેન્ટરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. દુકાન તોડી ચોરી કરનાર ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા છે. ધાનેરા માર્કેટ યાર્ડ શોપિંગ સેન્ટરમાં આવેલી વૃંદાવન પ્રોવિઝન નામની

બાયડ ના વાત્રક ના ધારેશ્વર મહાદેવના મંદિરમાં તસ્કરોનો હાથ ફેરો.

બાયડના વાત્રકની માંજુમ નદીના કિનારે આવેલા મહાદેવના મંદિરમાં ગત રાત્રે તસ્કરોએ હાથ ફેરો કર્યો તસ્કરો એ મંદિરનું તારું તોડી મંદિરમાં શિવલિંગ પર ચઢાવેલી અંદાજે 4.5 કિલો ની ચાદર ની ચોરી કરી જેની કિંમત

મોડાસા સહયોગ ચોકડી પર ભારે ટ્રાફિક જામ તંત્ર નિંદ્રાધીન

મોડાસા સહયોગ ચોકડી પર વારંવાર ટ્રાફિકજામ ની સમસ્યા સર્જાય છે વારંવાર રજુઆત કરવા છતાં તંત્ર નિદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. સહયોગ ચોકડી અગાઉ ઘણીવાર એકસીડન્ટ થયા છે ત્યારે તંત્ર ને વારંવાર રજુઆત