Publisher Theme
I’m a gamer, always have been.

શરૂઆત ભલે નાની હોય પણ જીત મોટી થવી જોઈએ: વસંતભાઈ પુરોહિત

0 339

ધાનેરા તાલુકાના વિધાનસભાની ચૂંટણીના પ્રબળ દાવેદાર વસંતભાઈ પુરોહિત જે આવનારી ચૂંટણી માં ચૂંટણી લડી શકે તેવું લાગી રહ્યું છે. અને મક્કમતા સાથે મોટી જીત થવી જોઈએ એવા પોસ્ટરો વાયરલ થઈ રહ્યા છે. વસંતભાઈ પુરોહિત ના સરળ સ્વભાવ અને લોકોમાં ઉપયોગી બનતા લોકોમાં આ વધારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે તેમજ લોકોમાં વસંતભાઈ પુરોહિત પ્રત્યે લગાવ વધારે જોવા મળી રહયો છે

Leave A Reply

Your email address will not be published.