Publisher Theme
I’m a gamer, always have been.

બાયડ ના વાત્રક ના ધારેશ્વર મહાદેવના મંદિરમાં તસ્કરોનો હાથ ફેરો.

0 29

બાયડના વાત્રકની માંજુમ નદીના કિનારે આવેલા મહાદેવના મંદિરમાં ગત રાત્રે તસ્કરોએ હાથ ફેરો કર્યો તસ્કરો એ મંદિરનું તારું તોડી મંદિરમાં શિવલિંગ પર ચઢાવેલી અંદાજે 4.5 કિલો ની ચાદર ની ચોરી કરી જેની કિંમત રૂપિયા 2,47,000 જેટલી થાય છે આ બાબતે મહાદેવના મંદિરના મહંતે બાયડના પોલીસ સ્ટેશનને ફરિયાદ નોંધાવી ફરિયાદના આધારે બાયડ પોલીસે તપાસ હાથ ધરી છે.

Leave A Reply

Your email address will not be published.