Browsing Category
गुजरात
આસ્થાના અવસર માટે અનન્ય આયોજનઃ અંબાજી ભાદરવી મેળો યોજવા તંત્ર સજ્જ
રિપોર્ટર :- પિયુષ પ્રજાપતિ બૌદ્ધિક ભારત દાંતા
યાત્રાધામ અંબાજી ખાતે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ કલેકટરશ્રી વરૂણકુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઇ
!-->!-->!-->!-->!-->…
ભુજ ખાતે સિદ્ધાર્થ પાર્ક ગણેશ મહોત્સવ પાંચ દિવસ સુધી ધામધૂમ થી ઉજવવામાં આવશે
રિપોર્ટર ઉમેશ આચાર્ય બૌદ્ધિક ભારત ભુજ
ભુજ ખાતે સિદ્ધાર્થ પાર્ક ગણેશ મહોત્સવ પાંચ દિવસ સુધી ધામધૂમ થી ઉજવવામાં આવશે જેમાં પહેલા દિવસે પંડાલ માં કેતનભાઇ પરમાર મહા આરતી ના દાતા અને મીનાબેન ધીરેનભાઈ!-->!-->!-->…
બની વિસ્તારમાં jio કંપની દ્વારા હાજીપીર અને લુણા માં ટાવર ઊભા કરવા મા આવેલ પણ લોકો ને સેવા નો અભાવ
રિપોર્ટર ઉમેશ આચાર્ય બૌદ્ધિક ભારત ભુજ
ભુજ તાલુકાના બની વિસ્તારમાં jio કંપની દ્વારા હાજીપીર અને લુણા માં ટાવર ઊભા કરવા મા આવેલ છે પણ વારમવાર લાઇટ જવા થીકૈ વરસાદ ના કારણે ફૉલટ થઇ જાય છે ત્યારે. આજ્!-->!-->!-->…
વિશ્વ વિખ્યાત બન્ની નસલ નું બજાર ભાવ વિશ્વ ખ્યાતિ તરફ ડગ માંડી રહ્યું છે
રિપોર્ટર - ઉમેશ આચાર્ય બૌદ્ધિક ભારત ભુજ
વિશ્વ વિખ્યાત બન્ની નસલ નું બજાર ભાવ વિશ્વ ખ્યાતિ તરફ ડગ માંડી રહ્યું છે ત્યારે આજે ઉચ્ચ કોટી ના બન્ની નસલ નું પાડો આજે નાની દધ્ધર ના બન્ની ભેંસ ના પશુ પાલક!-->!-->!-->…
ભચાઉ હાજીપીર તરીકે ઓળખાતી બસ ફરીથી ચાલુ કરવામાં આવી
રિપોર્ટર ઉમેશ આચાર્ય બૌદ્ધિક ભારત ભુજ
આજથી ભુજ હાજીપીર ભુજ જે બસ ભચાઉ હાજીપીર તરીકે ઓળખાતી હતી તે બસ નું સંચાલન ભુજ ડેપો દ્વારા ફરીથી આજરોજ ભુજથી 11:00 કલાકે હાજીપીર 30 મિનિટના હોલ્ટ બાદ હાજીપીર!-->!-->!-->…
અડાલજ ખાતે આવેલ સુઘડ ગામના નવકાર ફાર્મની બહાર ઓરડીમાં થયેલ લુંટ અને ધાડના ગુનામાં નાસતા ફરતા આરોપીને…
રિપોર્ટર દિનેશચંદ્ર શાહ બૌદ્ધિક ભારત દહેગામ
ગાંધીનગર જિલ્લા વિસ્તારમાં નોંધાયેલ લુંટ અને ધાડ જેવા ગંભીર પ્રકારના ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી કરવા સારૂ ગાંધીનગર રેન્જ!-->!-->!-->…
ધાનેરામાં આરોગ્યની નવિન મોબાઇલ મેડિકલ વાનનું લોકાર્પણ કરાયું
પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા
ધાનેરામાં ગુજરાત સરકાર આરોગ્ય વિભાગ દ્વારા મોબાઇલ મેડિકલ વાન આપવામાં આવી હતી અને તેની સર્વિસ પણ લોકો સુધી સારી રીતે પહોંચતી હતી પરંતુ તે મોબાઇલ વાન જુની થતાં ફરીથી!-->!-->!-->…
ધાનેરાના શોપિંગ સેન્ટરોમાં પાર્કિંગના અભાવે ટ્રાફિક સમસ્યાથી લોકો પરેશાન]
પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા
ધાનેરા શહેરમાં મોટા પ્રમાણમાં શોપિંગ બન્યા છે પરંતુ મોટાભાગના શોપિંગ સેન્ટરોમાં પાર્કિંગની સુવિધા ન હોવાના કારણે લોકો આડેધડ રસ્તા ઉપર પાર્કિંગ કરતા હોવાથી!-->!-->!-->…
ધાનેરા તાલુકામાં 4 જગ્યાએથી જુગાર રમતાં 17 ઝબ્બે, 19 ફરાર
રિપોર્ટર પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા
ધાનેરા પોલીસ દ્વારા સાતમ-આઠમના જુગાર રમતા હોવાની બાબતની પોલીસને મળતા પોલીસે ચાર જગ્યાએ અલગ-અલગ રેઇડ કરી 17 જુગારીયાઓ ઝડપી લીધા હતા. જ્યારે 19 જુગારીયાઓ!-->!-->!-->…
સમાચારની વિશ્વનિયતા લોકોમાં સકારાત્મક પરિવર્તન કરી શકે છે
પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા
આંતરરાષ્ટ્રીય સંસ્થા બ્રહ્માકુમારીઝ દ્વારા આયોજિત દેશના સૌથી વિશાળ મીડિયા મહાસંમેલનનો તળેટી સ્થિત શાંતિવનમાં શનિવારે પ્રારંભ થયો હતો. જેમાં દેશ-વિદેશના 2000 મીડિયા!-->!-->!-->…