Publisher Theme
I’m a gamer, always have been.

બની વિસ્તારમાં jio કંપની દ્વારા હાજીપીર અને લુણા માં ટાવર ઊભા કરવા મા આવેલ પણ લોકો ને સેવા નો અભાવ

0 220

રિપોર્ટર ઉમેશ આચાર્ય બૌદ્ધિક ભારત ભુજ

ભુજ તાલુકાના બની વિસ્તારમાં jio કંપની દ્વારા હાજીપીર અને લુણા માં ટાવર ઊભા કરવા મા આવેલ છે પણ વારમવાર લાઇટ જવા થીકૈ વરસાદ ના કારણે ફૉલટ થઇ જાય છે ત્યારે. આજ્ બાજૂ ના ગામ હાજીપીર લૂણા બૂરકલ .. ભીટારા, ગામના લોકો jio ટાવરનો વપરાશ કરતા લોકોને અને હાજીપીર દરગાહ ઉપર આવતા યાત્રાળુઓને નેટવર્ક ન મળવાના કારણે પરેશાની નો સામનો કરવો પડે છે તો જીઓના અધિકારીઓ દ્વારા આ બને ટાવરમાં જનરેટરની સુવિધા આપવામાં આવે jio ટાવર ના ઉપભોક્તા ને નેટવર્ક વિના લોકોના ફોન મોબાઇલ ફોન બંધ કરવા પડે છે બીજા નેટવર્કનું ઉપયોગ કરવો પડે છે તો આ માટે જીઓ ટાવરના પદ્ધતિ કાર્યો આ ટાવરમાં ઉપરોક્ત સુવિધા ઉભી કરવા વારં મ વાર વરસાદ ના કારણે ટાવર બંધ થઈ જવાની શક્યતા નહીં રહે આ માટે હાજીપીરના તાલબ ભાઈ સદામ ભાઈ લુણાના હાજીભાઈ મુસા અબ્દુલ વલી ભીટારા ના હારુન માખી અમીન આચાર કરમ જત મીર હસનજત વગેરે એ લેખિતમાં જણાવ્યું હતું

Leave A Reply

Your email address will not be published.