રિપોર્ટર – ઉમેશ આચાર્ય બૌદ્ધિક ભારત ભુજ
વિશ્વ વિખ્યાત બન્ની નસલ નું બજાર ભાવ વિશ્વ ખ્યાતિ તરફ ડગ માંડી રહ્યું છે ત્યારે આજે ઉચ્ચ કોટી ના બન્ની નસલ નું પાડો આજે નાની દધ્ધર ના બન્ની ભેંસ ના પશુ પાલક નાની દદઘર ના હિંગોરજા જુસબ આમદ એ 301000 ( ત્રણ લાખ એક હજાર ) જેવી માતબર કિંમત મા વેચી બન્ની નસલ ની ભેંસનું પાડો પણ ઉચ્ચ કિંમતે વેચી સારા નસલ ની સાચવણી અને જાળવણી નો બે મિસાલ ઉદાહરણ પૂરો પાડી બન્નીમા માલધારી યત નું નામ રોશન કરેલ છે તે બદલ અભિનંદન