હાજીપીર લુણા અને મોટા લુણા ખાતે ભારે મતદાન માટે કતારો લાગી
ભુજ તાલુકા માં આવેલું ગામ લુના ગ્રામ પંચાયત ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સરપંચ પદ ના ઉમેદવાર માટે આજે સવારથી ઉત્સવની જેમ મતદાન કરવા બહાર આવી રહ્યા છે હાજીપીર લુણા અને મોટા લુણા ખાતે ભારે મતદાનને!-->…